આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪:શંકિત હ્રદય
 

૧૨૪ : શક્તિ હૃદય સુંદર રંગ !ાણે વિલાસના અંધર ! નહિ, નહિ! હું તને ચૂમીશ, કરડીશ નહિ ! ચાર : ભાઈ ! બહુ વાર થઈ. કુંજ : ન, મૂખ! તે મને શુ' આપ્યું ? ચાર : ( સ્વગત ) પાછું રાજ જેવુ થઈ રહ્યું ! ચાલ પગે ઊભા રહું થોડી વારમાં ઠેકાણે આવે તા [દૂર સંતાઈ ઊભા રહે છે. ] કુંજ : વિલાસના હેઠની કુમાશ ! મને ઘણી વાર એમ થતુ' કે હાઠથી શરૂ કરી આખી વિલાસને ચાવી મારામાં સમાવી દઉં' તો ? પણુ એ તૃપ્તિ મને મળી જ નહિ. એ સૌ ના ટુકડા મારા હાથમાંથી ગૂમ થઈ ગયા, અને એના પડછાયા પાછળ હું ભટકતા રહી ગયા ! પશુ એને હું શા માટે પડછાયે કહુ…? એના મુખ સામું જોઈ આખી રાત હું ગુજારું ! હજી ચે એનું ગાન સાંભળું છું ત્યારે મારા પગમાં થઈકાર ઊપડે છે ! હજી પણ એ મને ફૂલ મારે છે ત્યારે મારાં રેશમાંચ ઊભાં થાય છે ! એ સ્મિત કરે છે, અને જાણે પુષ્પાના ફુવારા મારા ઉપર ઊડતા હેાય એમ લાગે છે! એ ખડખડાટ હસે છે, અને ચમકીને જોઉ છું કે આ પુષ્પાના વરસાદ કયાંથી વરસ્યા ? એ તા હ ય હસે છે અને મને હસાવે છે! પણ...પણ... મારા હાસ્યમાં મને શું દુખી આવે છે? હાસ્યના રણકારમાં બેસ રું શું લાગે છે ?... હાય ! મને સાંભર્યું " | વિલાસ | વિલાસ ! મને એક ક્ષણ ખાથ નહિ ભરવા દે? એક જ ક્ષણુ તને મારી છાતી સાથે ચાંપી, ચૂમી, ‘ હાશ' કહી છેાડી દઈશ. પછી તારા સ્પર્શે હું નહિ માણુ’ | તારી આસપાસ નહિ ઝઝૂમ્યા કરુ'! ખેાળામાં સૂવાની મારી ટેવ નિહં સંભારુ। મને ચીમટીએ ભરી જગાડતી