આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૨૫
 

અ' તેની યાદ નહિ આપુ.-જો એક જ કરવા દે તા ! ત્રીજો : ૧૨૫ ક્ષણ મને પ કવિ આવે છે.] કવિ : માલિકની મિલકત તે। જતી બચાવી ! પણ માલિક કાં ? કવિએ કુદરતને બહુ જ સુંદર કહે છે. પણ એ બધું ઘરમાં બેઠાં બેઠાં! મારી કવિતાના જ સાગન જો કોઈ કવિ ધરની બહાર નીકળતા હાય તા ! કાંટા ભોંકાય, જવાના માર્ગો જડે નહિં, નીચેથી સાપની અને પડખેથી વાધની બીક લાગ્યા જ કરતી હેાય, એવી ખરી કુદરત તા કામની નહિ, ભાઈ ! કુંજ : ( પાસે આવી ) અરે ભાઈ ! આ સૂર્ય કચારે આથમશે ? કવિ : એ તા એને પૂછીએ ત્યારે ખબર પડે ! કાણુ જણે કાણે એને બનાવીને જે ડી મૂકયો છે તે ઊગ્યા જ કરે છે! છે કાંઈ કામધધા ? બહુ એ કહીએ છીએ કે ‘ ભાઈ ! હવે આથમ્યા છે તે। ઊગીશ નહિં; પડી રહેવા દે બધાંને !' પણ કાઈનુ" સાંભળતા જ નથી ને! કુંજ : હુ… પણ એની રાજ પ્રાર્થના કરું છું. શા માટે એ પેાતાના પ્રકાશ નાહક વહેવરાવી દે છે ? એ બળતા અંગારાનું શું કામ છે? ચાલ હું તપાસુ કે એ કયારે આથમી જાય છે ! આજ । હુ' એવી એકાગ્રતાથી એની પ્રા ના કરીશ કે કાલે તે ઊગે જ નહિ ! [ એક ઊંચી ટેકરી ઉપર ચડી તેના શિખર ઉપર ફરે છે. ] H કવિ : એ જ !...આ જ અમારા કુ જિવહારી | લેાકા બૈરી પાછળ શું કામ મરી પડતા હશે ? અમે પણ, યાર! કાંઈક એવુ હો તો ખરું જ! હું યે બહુ ઇચ્છા કરું છું. હું મારાં પત્ની... શાન્તમ પાપમ્ ! અપશુકન ભરેલી ઈચ્છા પણ ન કરી | લાવ, પણે અંદર જઈને બેસુ, જરા છાયા મળે.