આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬:શંકિત હ્રદય
 

૧૨૬ : શ‘કિત હૃદય ચાર : અરે, અરે ! ત્યાં કયાં જાઓ છે ? કવિ : તું કાણું ફૂટી નીકળ્યા ભાઈ ?...હાંહાં, કાગળ ફાડયા તે કે ? અલ્યા, તારા કહેવા પ્રમાણે તે। હુક રસ્તા ખાળતા અહી આવ્યા છું! કુંજવિહારીને જોયા અને એ તે ભાગી ગયા ! હું તે। હવે થાકશો અને આ તડકાથી ઊગરવા માગું છું. ચાર : ખીજે મેસેા. અંદર ન જો; અંદર તેા ભૂત છે કવિ : ભૂત છે? ચાર : હા હા, ભાઈસાહેબનું ભૂત છે! રાજ રાતે ગાય છે અને કુંજવિહારી તા ત્યાં જઈ બેસે છે! આપણાથી ન આપણા જવાય ! કવિ : એકલા ન જવાય. બે જણ જઈએ તે। થઈ જાય. ચાર ; નહિ, નહિ. તમે મારા મહેમાન થયા; દેવાય ? એમાં તે બહુ જોખમ ! કવિ : ભૂત વળગશે એટલુ' જ કની ? વગર વળગ્યે વળગ્યા જેવા જ લાગીએ છીએ ને ! કંઈ હરકત નહિ; એટલું જોખમ ને! ખેડીશું. પણ જોવુ તા ખરું જ. ખીક બહુ ઓછી તમને એમ જવા [ જવા માંડે છે. ચાર તેને પાછા ખેંચવાના પ્રયત્ન કરતા સાથે ધસડાય છે. ] ચાર : ભાઈસાહેબ ! જવા દ્યો. અત્યારે કશું દેખાશે નહિ અને તમને જરૂર ચમકાવશે ! વળગી પડે તેા ગાંડા થઈ જવાય ! કવિ : અલ્યા, કાંઈક છે ! દેખાય છે ! ચાર : હું નહેાતા કહેતા ? જવા ઘો. જે હશે તે ! રામરામ બોલે ! કવિ : ન ખેાલાય, ગાંડા! વાર છે હુ” | [ચિદ્ધન, ચંદ્રિકા અને ગુરુ પ્રવેશ કરે છે. ] ગુરુ : કહે છે કે કુંજ આ સ્થળમાં જ ભમ્યા કરે છે ! આટલામાંથી જ મળી આવશે ! હું અહીં આસપાસ જોઉ છું