આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૨૭
 

અંક ત્રીજો : ૧૨૭ [ હરતા ફરતા જુએ છે. ] ચંદ્રિકા : મળી આવે તો ઘણું સારું ! ( સ્વગત ) પરણીને માફી ન મગાત ? અમસ્તા જાતે વાર કરવી અને બીજાને ટી ગાયલાં રાખવાં! માફી મળ્યા સિવાય પરણવું જ નહિ એ વળી કાંના ન્યાય ? માફી મળે કે ન મળે, એમાં મારે શું? ચિદ્ધન : હજી પૂરું દેખાતુ નથી, ઝાંઝવાં વળે છે; સર્ણ હાલે છે અરે ડાલે છે. હજી કાઇકના હાથ ઝાલવા પડે છે! ચૌંદ્રિકા : હા જી. હું આપુ' છું ને મારા હાથ ? નકામા ઘડી ઘડી છેાડી ઘો છે; લ્યા ! [ હાથ આપે છે. ] ચિદ્ઘન : ચ’દ્રિકા । ઘેલી થાય છે, અને ઘેલેા બનાવે છે । સ્ત્રીહદયનું સામ્રાજ્ય હું કબૂલ કરું છું. નજર પાછળ કું છું ત્યાં . પણુ એ જ; નજર ભવિષ્યમાં ફેંકુ છું ત્યાં પણ સ્ત્રીનું જ સામ્રાજ્ય ! પુરુષ પેાતાની સધળી કૃતિઓનું પૃથક્કરણ કરે તે તેને જરૂર છેવટના આધારભૂત અવશેષ તરીકે સ્ત્રીની મૂતિ જડી આવશે. સારાં કે ખાટાં કામેા સધળાં સ્ત્રીઓના ખે*ચા- હુથી જ થાય છે. ગુરુ : અરે, પેલાં બે માણસા શું કરે છે? કેમ ખેંચાખેંચી થાય છે? કાઈને લૂટે છે કે શુ? ચિદ્ધન લૂંટનારને ખાધ ન દેશ; લૂંટાનારને આશ્વાસન ન આપશે। । જગત આપણા કરતાં ડાયું છે. તેને સુધારવા ન મથશે! ગુરુ : અરે, પણ પૂછીએ તેા ખરા શુ' છે તે ? [ પાસે ાય છે. ] તમે બન્ને જણ શું કરે છે ? કવિ ખેંચતાણુ કરીએ છીએ. ભૂખ્યા હોઈએ અને ખાવાનુ