આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮:શંકિત હ્રદય
 

૧૨૮ : શ'કિત હૃદય મળે નહિ ત્યારે આ પ્રયોગમાં રોકાઈ જતું. વખત સાર જાય, ભલા ! ગુરુ : પણ શા માટે ખેંચતાણુ કરેા છે ? કવિ : મારે પેલી ગુફામાં જવું છે, અને આ જવા નથી દેતે । જમરા છે એટલે જોર ચાલતું નથી. ચાર

અંદર તે શી રીતે જવાય ? માંદ્ય કાંઈક છે. ( ધીમેથી )

ભૂત છે! તા યે કહે છે કે ના હુક તા જઈશ ! ' ગા ગા C કરતા'તાં તે હવે ગાઈને બેસી રહેા ને, કવિકાકા | કવિ : ઊભા રહે, મારા વાળ ધોળા થયા કે નહિ તે હુ' જોઈ લ; પછી કાકા કહે. ચંદ્રિકા : આ તા કવિ ! હું તા તમને એળખું' છુ . અરે કવિરાજ ! તમે કયાંથી ? કવિ : આ હૈ। હૈ। હૈ ! ચ દ્રિકાબહેન ! બહુ દિવસે ન થયાં. પેલી સભા બંધ રાખ્યા પછી કઈક ગૂમ થઈ ગયાં હતાં; બહુ સારું થયું આપના મેળાપ થયા તે ! પધારો, પધારી ! દર્શાન ચંદ્રિકા :

કવિ : મેં તા અંદર કાંઈક સ્ત્રી જેવુ' જોયુ'! કહે છે કે ભૈરાં જ , તુ ભૂત છે ? અંદર શું છે ? માટે ભાગે ભૂત થાય છે; અને તે હું માનું છું ! પણ પાછા કુંજવિહારી રાત્રે અહીં જ બેસે છે એમ આ જંગલના સગૃહસ્થ જણાવે છે! મારા મનમાં ૐ જોઈએ તે ખરા શુ છે ?...જો, જો, જો, પેલુ‘ કાઈ ! ચિધન : વિલાસિનીની ઝાંખી થાય છે ! ચદ્રિકા : આંખ ઊઘડી ગઈ, ખરું ? ચિધન : ચંદ્રિકા! મા બાલીશ! હુ. તેના ગુનેગાર છું. કાં તા મને માફ કરે અગર છરીથી મારા ટુકડા કરી મારા ગુનાની સા કરે! માફી અગર સજા સિવાય ગુના શૂળી ઉપર પરાવા- યલા જ રહે છે ! એ ળી સહન નથી થતી ! વિલાસિનીનું પ્રેત હરો તા એ પ્રેતના પગમાં હું પડીશ ! ક્ષમા ક્ષમા, આ