આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૨૯
 

અ’ક ત્રીજો : ૨૯ સૌન્દ ની દેવી ! હુ ભૂલ્યા. ખરેખર ભૂલ્યો સૌંદ નયન માટે છે; સ્પર્ધા માટે નથી! [ અંદર જાય છે. ] ચંદ્રિકા : અરે, આ તો અંદર જતા રહ્યા! ગુરુ : હમણાં આવશે ! ક્ષણભર થે।ભી જા ! કાલાવાલા કરનારને ભૂત હશે તા યે ભય નથી ! [વિલાસ અને ચિદ્ધન બહાર આવે છે. ચિદ્ધન રુએ છે.] વિલાસ : (ચિદ્ધનને ખભે હાથ મૂકી ) મા રાશા વિદ્ધન ! મને રડવુ ગમતુ નથી; અને કાઈ રડે તે પણુ ગમતું નથી. તમને મેં કદી આંસુભીના જોયા નથી, મારા નાનકડાં, લાડકા દિયર ! ચિધન : હું શું માલુ? આંસુમાંથી રુધિર ટપકે તે મારા હૃદયની વ્યથા વ્યક્ત થાય. આ ક્ષમાની, યાની દેવી ! તમે તા હસેા છો, મને લાડ કરા છો. પણ હું અપાત્ર, નિર્ભાગી સન્ માગું છું. હું એવી સા માગું છું, હું એવી વ્યથા માણુ’ છું કે જેથી મારા અણુઅણુમાં ફેલાયલું ઝેર કચરાઈ નિચાવાઈ જાય ! વિલાસ : એ સા ચંદ્રિકા પાસે માગેા...અરે ચંદ્રિકા તા પેલી ઊભી ! અને ગુરુ પણ છે। કવિ કયાંથી? મને બહુ ગમતા હતા. પેલા ક્રાણુ છે? અરે, ચિદ્ધન! તમે બધા ક્રમ અહી' આવ્યાં ? [ કુંજ શિખર નિહાળે છે. કુજ : વિલાસ 1 ગુરુ : કાણે બૂમ પાડી ? વિ : મારા અન્નદાતાએ! ઈશ્વર સિવાય કાઈને મે અન્નદાતા કહ્યો નથી. પણ આ પ્રેમવૈભવ આગળ ઈશ્વર પણ ઝાંખા પડે છે ! કુંજ : વિલાસ ! તેં મને ભેાળવ્યા! તું તા જીવે છે. આ તારા