આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦:શંકિત હ્રદય
 

૧૩૦ : શકિત હૃદય ભૂખ્યા, તારા તરસ્યા દેહુ હાથમાં નથી રહેતા. હું આવું છું ! વિલાસ : આવ આવ, આ પ્રાણુ ! બહુ ટળવળતા જોયા, ભવા- ભવની તારી વિલાસ હાય લંબાવી તારે માટે જ ઊભી છે! આવ કુંજ ! બાથમાં સમાઈ જા. કુંજ : આવ્યા, પ્રાણુ ! [પત પરથી કૂદી પડે છે. ] ચિધન : અરે, અરે! આટલી ઊંચાઈથી એક જ પગલું ભરતા પ્રેમી ! થેાભ ! ગુરુ : એ માનવી! પિશાચમાંથી પ્રભુ બનતાં તને વાર લાગતી નથી. મૃત્યુમાં મેક્ષ માનનાર માનવ નત ! સ્નેહનીબાથ એ જ જીવન છે, પછી ભલે ને તે મૃત્યુની ક્ષણ હાય ! ક્રુવિ : હાસ્ય ખરુ" કે રુદન ?