આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૧૬]

[1] તાફાન નથી. હાડમાં હસાવે અથવા બહુ તો ઘડીક વાર હુસવાની ઢબમાં કડક સન્યા બાલી, પ્રસંગે વહેતા રસને મજબૂત પુષ્ટિ આપે છે, પાત્રાલેખન : કવિ પોતાનાં બધાં પાત્રો મધ્યમ વર્ગોમાંથી જ યાજે છે. એમાં રાષ્ન કે દીવાનના આમવર્ગની રાજસભાઓના આડંબર ભર્યા નથી. નાયકનાયિકા પણ રાનકુંવર કે કુંવરી માંથી પસંદ કરાયાં નથી; એટલે તેમનાં પાત્રો સામાન્ય જનસમાથી ઊંચી સપાટી ઉપર અથવા તો પ્રાકૃત સંસારથી અનંભન્ન નથી. લેખકે પોતાના હાલના ગુજરાતના-વીસમી સદીના પહેલા ચર ણના ગુજરાતના સસારજીવનને તત્પરતાથી ઓળખ્યુ છે. તેમના હરખ શેક, આશ-અભિલાષ અને ઝંખનાએ સાથે અસાધારણ તાદાત્મ્ય બતાવ્યુ છે. વયમાં વયમાં કે હાથે સમાજજીવનની ત્રુટિએ તરક લગભગ બધાં પાત્રાને મુખે વાણીની ગાણુમાંથી નાનામેાટા પથ્થરા સચેાટ ફૂંકાવ્યા છે. વ્યક્તિનાં પુરુષાતન, પ્રશ્નનાં ભાગ્ય, પ્રભુના પરમ સમ્રુત – એ સૌનું થાડુ વત્તુ' સૂચન પણ પાત્રા દ્વારા કરાવ્યું છે. સ્વગત ભાષણ : આ નાટક સૌંવાદની કલાના અચ્છે નમૂને છે. એમાં માનસશાસ્ત્રનાં અન્વેષણા તથા આલેખનની સચ્ચાઈ ઊંડી અસર કરે છે. કિવ મનુષ્યહૃદયના સારા કુરાળ અભ્યાસી છે એમ ઘડી પણ લાગ્યા વગર રહેતું નથી. ડગલે ને પગલે એમનાં પાત્ર સ્વગત ઉદ્દગારો કાઢવા માંડે છે. હૃદયનાં ઘમસાણેા, આક્રંદ તથા વિલતા ચીતરવામાં તે કિવને ઘણી જ સફલતા પ્રાપ્ત થઈ છે. શેકસ્પિયરનાં ઘણાં શિષ્ટ નાટકામાંનાં સ્વગન ભાષણે (soliloquy) જેવુ’ તા અહીં લગભગ દરેક પાત્ર ખેલે છે. કવિનાં પાત્રા બુદ્ધિની સાધારણ સમજવાળાં છે છનાં હૃદયમાં તા ઘણાં ઢળવાયેલાં છે. એમની લાગણીઓનુ પર લગભગ સમયે માનવનમાં ઊછળતું આપણે જોઈ શકીએ છીએ; અને તેથી એ