આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૧૭]

[ ૧૭ ] સ'વાદાનુ' ચિરંજીવપણું વધારે લાગે છે; અને તેથી જ એવુ આખે- દૂબ ભાવ આલેખન કિવના માનસશાસ્ત્રના અભ્યાસની ઝીવટ બતાવી આપે છે. એ ચિન્તનામાં ભરેલા ભારાભાર ફિલસૂફીના મહા પ્રશ્નો ફક્ત છેડીને જ તેમનાં પાત્રો અટકી જાય છે. એક નાટકકાર એથી વધારે શું કરી શકે ? – આખા નાટકમાંથી આવાં સ્વગત ભાષણે તારવી કાઢીએ તે કેટલાંક સુંદર સનાતન સત્યેા મળી આવે તેમ છે. ઘણાં સાચાં નગદ સત્યે generalisations – કહેવાની ટેવ અસરકારક નીવડી છે. ઉપહાસમાં અથવા તા સામાન્ય પ્રસંગામાં ચે પાત્રો કેટલુંક અજાણતાં થે સત્ય ખાલી ઊઠે છે– જેમાં લેખકની, કલાની સફળતા સમાયલી છે. અલબત્ત, એ રીતના જ્ઞાનસંભાર, અથવા તો નીતિવચનના પાઠ બહુ આયાસથી અથવા તે તાણીતૂશીને લાવતાં, કેટલીક વાર પ્રત્યક્ષ ખાધવચન જેવુ થઈ જતાં, તેમાં કલાની ઊણપ અથવા તેા અપકવતા આવી જવાના ભય રહે છે; તેથી જ સૌન્દર્ય અને કલાને સપ્રમાણુ- તાના નિયમ જાણ્યે અજાણ્યે કેટલીક વાર ઉલ્લ ઘી જવા જેવુ થયુ છે. – નાટઠની ક્રિયા : સ્થલ, કાલ અને ક્રિયાની ત્રિપુટીમાંથી આ નાટકના સંબંધમાં એમ કહેવુ પડે છે કે આવાં વિચારપ્રધાન નાટકામાં ક્રિયા, એકસરખી ક્રિયા – Actionની ઊણપ રગભૂમિ ઉપર કદાચ કાઈને જણાય. સિનેમાનાં કૃત્રિમ, ચેતનહીન તથા કલા- હીન ચિત્રપટા જોઈ ટેવાયેલા પ્રેક્ષકવર્ગ ની અધીરી આંખ ‘ પછી શું આવશે ?’ એ કુતૂહલતામાં એક્રેપગે થઈ રહી હોય છે. ત્યાં એને કેવળ સ્વપ્નદ્રષ્ટા (idealistic) પાત્રોનાં ઉરડહેાળણુ અને હૃદયમ થનનાં ડેવલ બુદ્ધિગમ્ય સંભાષણા કેટલીક વાર એક્રતાનભર્યા' અને તેથી કદાચ કંટાળાભર્યા" લાગવાના સકારણ ભય છે; પણ આ નાટક કઈ તેમને માટે નથી. નાટકના પડદો ઊપડતાં પાત્રાના જીવનની જે સ્થિતિ ટ્રાય છે તેનાથી આગળ તેમના વિકાસ નાટકને છેડે ોઈ શકાતા નથી,