આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૧૮]

[ ૧૮ ] સ્વપ્નદ્રષ્ટાઓનાં આશાસ્વપ્ના સાચાં પડયાં કે નહિ, એ જાણવાની વાંછા તે પડદા પડથા પછી યે વહેારી જ રહી જાય છે. નાટ કને વિકાસક્રમ અથવા તે ક્રિયાના વેગ આમ વિચારતાં કંઈક મ’દ્ર અથવા તો ફક્ત વિચારમાં જ પૂરા થઈ જતા લાગે છે. આ ઊપ ભાવનાપ્રધાન વેની ર્દિષ્ટએ સકારણ છે. એમને તો ફક્ત પ્રેમ સાષ્ટ્રમાં અમુક વ્યક્તિનાં જીવનમાં શંકાનાં સામ્રાજ્ય બનાવવાને આશય છે; અને તે આશય કૈટકા સધાયે છે તેટલું જ વાચકને જોવાનુ છે. નાટકનાં ગીતા : નાટકામાં ગીતાના સંબંધમાં ઘણી વખત ઢાળ અથવા તેની ખૂબી જેટલી લોકપ્રિયતા મેળવે છે તેટલી ગમે તેવી સુરસ લેાકબદ્ધ કવિતા પણ પ્રાપ્ત કરી શકતી નથી. કાલમાન સંગીત એ દશ્ય નાટકનું એક ન ભૂલવા જેવું અંગ છે. સંવાદ, અભિનય અને ગીત એ ત્રણનુ એકત્ર વણી લીધેલું સ્વરૂપ તે નાટક : ત્રણે અંગ પરસ્પરોપકારક અને અન્યાન્યાશ્રયી હાવાં જોઈએ; તેમ અહીં ઘણે ભાગે છે. આ નાટકમાંનાં ગીતામાં સુકુમારતા છે; ભાવની ભભક આપતા કેટલાક ઢાળ ઘણા સુંદર છે. તેમાં યે જ્યારે લોકપ્રિય ઢાળને અનુરૂપ ભાષા પણ તેટલી જ સુંદર અને સચેટ આવી છે ત્યારે ગીત આર ખીલે છે. આ લાંબા થઈ જતા આમુખમાં ફક્ત તેમના માત્ર નિર્દેરા કરીને જ અટકવુ પડે છે. પડેલા અંકમાંથી ‘ વીરરસ ’ ભર્યાં કવાયતના રાહ, ‘દેવ ઘટ ઘટમાં રમે ’વાળું ‘ ઘટમાં કાસી, ઘટમાં ગંગા, ભટકત કાન ક્રિ' જેવા કબીરના ભજનનું હાર્દ જણાવતું આશ્રમવાદસીએનું ગીત, વિશ્વમાહિતીની લીલાનો ગરા, ‘શુ એ તે પ્રિય વસન્ત ? ’વાળા કવિત્વ મા સારડ, ઊંડા મારી બૈયાં'વાળુ’ સાખીમિશ્રિત ગીત, ‘ મારી મદભર આંખ ઘેરાણી'વાળા શ્રોતાઓનાં હૃદયને પણ ઝાલે ચડાવે એવા મધુરા ‘ મ્હાડ ' એટલું તા ખાસ ધ્યાન ખેંચે છે.