આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૧૯]

[ ૧+ ]

ખીજા અ’કમાંથી, ‘ અહં સંતજી! પગ પાવડી પરથી જુએ આ ખસી ગયા 'વાળું તામ્રષ્ટ સાધકને ઉપાલંભ આપતું મનોહર ગીત, વાદેવાઓના ‘ પ્રભાત,’ મૈંને અંધ બનેલા તેમ જે સંસારમાં પણ દિશાશૂન્ય બનેલા ચિધનના ‘ માલ’કાશ’, ‘ ન, જા જયાં રાત ગુજરી 'વાળી ખાંડતા નાયિકાની દક્ષિણ નાયક પ્રત્યે ઉક્તિ, ‘ કાજળકાળી રાતલડીમાં અંધકાર ઊભરાય'વાળા મીઠાસરાદભા ‘ સાર’ગ ’– એટલું તા લેખકની જમે બાજુ જણાવવા જેવું છે, ત્રીજો અંક સંવાદોથી ભરચક છે ; તેમાંના ‘ જંગમાં ભાવ જરા ન જડે 'વાળું એક નિરાશા ટપકતું ‘ભૈરવી ’ ગીત, તથા ‘મારી નાનીશી હાડી ડાલે એ થાડી થાડી'વાળું લોકપ્રિય ઢાળનું ગીત, સંવાદમાં આવતા ભાંગેલા વહાણના બહુ સૂચક તથા સફળ રૂપક સાથે ધણું જ દીપે છે. આ અંકમાં લગભગ સંગીતની ઊણપ છે એમ કહીએ તેા ચાલે. લાંબા સનાદાથી દશ્ય જોતાં એકતાનતા લાગતી જાય છે; અને તે ટાળવા કંઈક સંગીતની તૃષા રહે છે. એક છેવટના પડદો પડતાં સુધી તે તરસ છીપતી નથી—એટલું ઉધાર બાજુ છેવટમાં ભરતવાકય જેવું ન રો।ભત ? રરૂઆત ‘ જન નયનજલ ઊભરાય’થી છે; સમાપ્તિ પણ ‘ હાસ્ય ખરું કે રુદન ?’ એ વિના અગમ્ય કાયડાથી થાય છે. પાત્રા : ચિદ્ધન એક સ્વપ્નદ્રષ્ટા યુવક છે અને તે જગતના મહાપ્રશ્નો ઉકેલવા મથે છે. એ લગ્નને બંધન' કહે છે; પાતાની એ ધૂનમાં પોતાની વિવાહિતા પત્ની સાથે પરણવા ના પાડે છે. છતાં એના આત્મા વાસનાનાં તોફાન અને વિકારનાં પૂર સામે ઝૂઝતાં હારે છે. ક દિરાાશન્ય એ હમેશાં કૂટ પ્રશ્ન – Enigaમાં બેલે છે. શેસ્પિરના હેમલેટ સાથે એના સ્વભાવનુ ઘણુ સામ્ય છે. ડગમગતા નિષ્ણુ ય, શંકાશીલ હ્રદય, કેવળ ભાગનામય અને તૈયા જગત માટે નકામા, એવા એના સ્વભાવ છે. આત્માહાર પહેલાં જગતાહારનાં અને સ્વપ્નાં આવે છે. ડગલે ને પગલે ( અં. ૧ પ્ર