આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૨૦]

[ ૨૦ ] ૫.) એને વિચારવમળ તાણે છે; પેાતાને એ તણાવા દે છે. પાછળથી પાતાની માનસિક નબળાઈ માટે એ પશ્ચાત્તાપના અગ્નિમાં પોતાન આત્મા શુદ્ધ કરે છે. ચંદ્રકાનું આખું પાત્ર ચિદ્ધનના ઈર્ષ્યાથી તિરસ્કાર કર્યા પછી સ્નેહમાં નિરાશા દેખવાથી સમગ્ર પુરુષાત સામે બંડ કરવા તૈયાર થયેલી ટેનીસનની ‘પ્રિન્સેસ 'ના જ જાણે બીજો અવતાર લાગે છે. પહેલાં ફક્ત મનથી વહેમાતી, તેને ચિધન વહેમાવા કારણ આપે છે ( અં. ૧, પ્ર. ૬ ). એક સ્નેહાળ વિવાહિત મુગ્ધા ‘ ખેંચી તીર મારા ના, ન ભેળુ જિગર ભેદીએ’વાળું આજીજીભયુ ગીત બાલે છે. ‘શુ’ પરણ્યા સિવાય સ્ત્રીઓ ચલાવી શકે નહિ ? ' એ પ્રશ્નના ઉકેલ કરવા મથતી ચંદ્રિકા સરસ્વતીચંદ્રમાંની કુસુમનું સ્મરણ કરાવે છે. દ્ધિનના પતનથી તેના જીવનના રસ વહી જાય છે, રંગ ટકી જાય છે. એની એ પુરુષદ્રોહી ચંદ્રિકા આશ્રમની સેવિકા બને છે અને શશિકલાના વેશમાં અંધ ચિદ્ધનની સેવા ઉઠાવે છે. તે વખતે તેના હૃદયની સુકુમારતા અને ભાવની ભીનાશ સંપૂર્ણ પણે જોઈ શકાય છે. એ પણ એક સ્નેહાળ સ્ત્રીય છે એમ લાગ્યા વગર રહેતું નથી. ચંદ્રિકા પહેલાં ચિધનને કહેતી કે ‘મને ઉદ્ઘારા, પછી જગતને ઉદ્ધારા. નહિં તા સ્વગ માંથી પટકીશ ( અ. ૧. પ્ર. ૨ )’ તે જ બીજ નાટકમાં અદશ્ય થતુ છેક ( અ. ૩. પ્ર. ૬) પૃ. ૧૬૫ ઉપર ફરી દેખા દે છે. આ પ્રવેશ લેખકની શક્તિને ખાસ માન પમાડે તેવે છે. કુંજ એક શૃંગારી, પત્નીધેલા પતિ છે; એમની રસસમાધિ- વાળા પ્રવેશ અં. ૧; પ્ર. ૬) ચિદ્ધનના થનારા શતમુખ વિનિ- પાતનું જ કારણ બન્યા છે. અને ચિદ્ધનના મિત્રદ્રોહ તેમ જ જેને પોતાની માનતા એવી વિલાસના દ્રોહ બહુ આધાત કરે છે. પ્રેમને એ માત્ર સ્થૂળ સોનું ખેંચાણુ, અથવા તો કૈવલ પશુતા જ માનનારા થઈ જાય છે. ત્રીજાત તરફ ઉપરથી ધારણ કરેલી ઠારતા એ બતાવે છે. એને મિત્રા તેમ જ આશ્રિતાના વિશ્વાસધાત