આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સારસંક્ષેપ

અંક ૧

પ્રવેશ ૧ : જગતનાં દુ:ખ ટાળવાના વિચાર કરતા વિદ્ધન ગુરુના આશ્રમ પાસે આવે છે. ગુરુ પેાતાનાં શિષ્ય-શિષ્યાઓને ગીત ગવરાવતા આશ્રમની બહાર નીકળે છે. ચિધને લગ્ન સંબંધમાં ચ'દ્રિકા સાથે ન જોડાવાની પકડેલી હઠ બાબત તેને સમજાવવા ગુરુએ ભેાલાવ્યા ડાવાથી તેની રાહ જુએ છે. ચિદ્દન નજરે પડતાં તેને આવકાર દઈ લગ્ન કરવા આગ્રહ કરે છે. ચિદ્ધન લગ્ન ન કર- વાના નિશ્ચયને વળગી રહે છે. પ્રવેશ ૨ : ગુરુથી સમજુતી ન થયેલી હોવાથી ચિદ્ધનને સમજાવવા ખાતર ગાઠવાયેલા ગરબાના સ્થળમાં ચિદ્ધન પેાતાના મનને મજબૂત કરતા પ્રવેશ કરે છે. વિલાસિની અને ચંદ્રિકા ગરબા ગવરાવતાં આવી માયાની મહત્તાનું ગાન ગાય છે. વિલાસિની, તેમ જ પાછળથી ગાનમાં મસ્ત બનેલા જ આવી ચિદ્ધનને લગ્ન ન કરવાના દુરાગ્રહ માટે ઠપકા આપે છે. ચિધન પોતાના વિચારમાં મક્કમ રહેતા હોવાથી કુંજ અને વિલાસ ચાલ્યાં. જઈ ચિદ્ધન અને ચંદ્રિકાને સકેત મુજબ એકલાં મૂકી દે છે. ચંદ્રિકાની ક્ષમા ચાહતા ચિદ્દન દ્રિકાને મુખે વિલાસ તરફ પોતાના થતા આના આરોપ સાંભળી જતા રહે છે. પ્રવેશ ૩ : કવિ અને વિપત્ની પાતાના ગરીબ ઘરસંસાર આનથી ચલાવે છે. વકીલ અને ડોક્ટર આવી સમાજસેવા થાય