આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૨3]

[૨૩] એવુ’ નાટક લખવા કવિને વિનંતિ કરે છે, જે કવિ સ્વીકારે છે. પ્રવેશ ૪ : કુંજે સ્થાપેલા વાખાનામાં મજૂર દી' આને તે છડાઈથી વા આપતા ડૅાકટરને ત્યાં ચિદ્દન એક ગરીબ મજૂરણને દવા માટે મેાકલે છે. વક઼ીલ અને કવિ આવી ચિધનને મળે છે. ચંદ્રિકાએ વિલાસ તરફ થતા ખેચાણના આરાપ મૂકેલા હતા તેના વિચારમાં પડેલા ચિદ્ધન નવરાશે કવિને મળવા જણાવે છે. ચિદ્- ધનની દેશાટન કરવાની ઇચ્છા અને તેની પાછળ સમાયેલુ… કારણ વીલ અને કવિની વાતચીતમાંથી સુચિત થાય છે. પ્રવેશ ૫ : ચિધનની છબી લઈ ચૌદ્રિકા વિચાર કરે છે. સખીને લગ્નના ફાયદા-ગેરફાયદાની વાત પૂછે છે. કવિનું લખેલું નાટક પસંદ કરાવવા વકીલ અને કવિ આવે છે. ચદ્રિકા કટાળતી ડાવા છતાં વકીલ તેને ચિધન વિષે અણગમતા પ્રશ્ન પૂછે છે, અને તેના વહેમ દઢ કરે છે. તેમના ગયા પછી ચદ્રિકા ચિધનને ફરી એક વખત જોઈ આવવાની લાલચે કુંજને ત્યાં જવા વિચાર કરે છે. પ્રવેશ ૬ : ચિદ્ધન સંસારના સ્વીકાર-અસ્વીકારના પ્રશ્નો વિચારતા કુંજના દીવાનખાનામાં એક ખૂણે બેસે છે. અચાનક તાફાને ચડેલાં વિકાસ અને કુજ અહીં પ્રેમવાર્તા કરે છે. વિલાસિ નીને હીઉંચકા ઉપર ઝુલાવી સુવાડી દઈ કુંજ દીવાનખાનાની બહાર જાય છે. અપ્રગટ રહી શૃંગારચેષ્ટા નિહાળતા ચિદ્ધનના હૃદયમાં વિલાસ માટે અસ્પષ્ટ રહેલું આકર્ષણ વ્યક્ત થાય છે. ઉન્માદમાં આવી તે સુતેલી વિલાસને ચૂમે છે. એકાએક કુંજ અને લૈંદ્રિકા આવી આ દસ્ય નિહાળે છે. અક૨શે પ્રવેશ : ૧ શરમથી સતાતા કરતા ચિદ્ધનને નદીકિનાર સ્વપ્ન આવતાં દેવીએ તેને મહેણાં મારતી પ્રકટ થાય છે. પેાતાના