આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૨૪]

[૨૪] દેષથી અકળાઈ ચિધન આપઘાત કરવા પ્રેરાય છે. વનદેવી તેને તેમ કરતાં અટકાવે છે, અને પશ્ચાત્તાપના ડંખ આખા જીવન સુધી સહન કરવાના શાપ આપે છે. ડંખના શબ્દાચ્ચાર સાથે તે ખરેખર જાગી જઈ પાતાને પગે ડસતા સપને જુએ છે. ઝેર ચડતાં તે મૂર્છા પામે છે. ગુરુ એકાએક આ સ્થળે પ્રગટ થઈ ઝેર ચૂસી લે છે. પ્રવેશ ૨ઃ અસ્થિર મનવાળા બનેલા કુંજની પાસેથી વકીલ, ડોકટર તથા કિવ ક્રારા કાગળા ઉપર સહી કરાવી લે છે. પ્રવેશ ૩: ઝેરની અસર આંખે ઊતરવાથી અંધ અનેલે ચિદ્ધન પેાતાના પાપને પશ્ચાત્તાપ કરે છે. ગુરુ તેને સરખા આશ્વાસન આપે છે. પાપની જવાબદારી બદલ ચર્ચા થતાં ગુરુને એકદમ પાતાના ભૂતકાળ ચીતરાતા માલૂમ પડે છે. પોતાની યુવા- વસ્થામાં ગુરુએ પોતાના મિત્રની સ્ત્રી તર% કરેલી કુદષ્ટિ, અને તેને પરિણામે સ્ત્રીના થયેલા ધાતના દેખાવ આલેખાય છે. ગુરુ ચિદ્ધનના પિતા છે એ વાત અહીં પ્રગટ થઈ બાળકાના દોષની જવાબદારી માતાપિતા ઉપર હાવાનું સત્ય ગુરુને સમજાય છે. પ્રવેશ ૪: જે કારાં કાગળિયાં ઉપર કરી આપેલી સહીના કેવી રીતે પેાતપેાતાના લાભ માટે ઉપયોગ થાય તેની ડૅાકટર તથા વકીલ પેરવી કરે છે. કવિ પોતાના હાથમાં પણ તેવું કાગળિયું હેાવાયી યેાજનામાં પેાતાને સામેલ રાખવા સમજાવે છે. ત્રણે જણ સપથી કામ કરી મિલકતના ઉપભોગ કરવા સંમત થાય છે. પ્રવેશ ૫: તરછાડાયલી ચંદ્રિકા પુરુષવર્ગ તરફ તિરસ્કાર દર્શાવતી કવિ, સખી અને ડોકટર સાથે વાતચીત કરે છે. ડૉકટરની મલિન વૃત્તિના ભાસ થતાં તેને રજા આપે છે અને પુરુષ સમસ્ત તરફના તિરસ્કારના આવેશ વધી જતાં પોતાની ઓરડીમાં પુરુષોની મૂકૈલી છબીઓ ફોડી નાખે છે. પિતાની છબી ફાડનાં અચકાય છે; ચિધનની છબી ફાડતાં હૃદયને અસહ્ય વ્યથા થાય છે. પ્રવેશ ૬ : વિષની પાતાના પતિ માટે ઊંચાવ કરતી