આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૨૫]

[૨૫] સમય વિતાવે છે. બહારથી કવિ આવી ધર ઉધડાવવા માગે છે. કવિપત્ની રીસ કરે છે, જેની મિલકત હસ્તગત થવાની લાલચ બતાવતાં કવિપત્ની પારકી મિલક્ત ન લેવા આગ્રહ રાખે છે. કવિ ખુશ થાય છે. પ્રવેશ ૭ : શકાની વ્યથાથી પીડાતા જ ભૂતકાળને ભૂલ- વાની દવા ખાળે છે. પ્રેમના અસ'ભવના વિચાર કરતાં કાઈ પ્રેમમૂર્તિનું દૃશ્ય ખડું થઈ વાંસળી વગાડતુ હેાય એવા તેને ભાસ થાય છે. વિલાસ પણ ત્રાંસળી સાંભળી ઝબકીને ગાતી ગાતી આવે છે. કુંજ વિલાસિનીને ન સમજાય એમ વ્યંગ સબેાધના કરે છે. ચિદ્ધનનું નામ વિલાસને મુખે સાંભળતાં અચાનક ઉન્માદવશ થઈ વિલાસિનીને નદીમાં ધક્કો મારી કી દે છે. વિલાસની ચીસ સાંભળતાં, અને પાણીમાં મગરને નિહાળતાં તે વિલાસને મગરથી બચાવવા ગાળીબાર કરે છે. વિલાસ વગર નહિ રહેવાય એમ ભાન થતાં તે પણ વિકાસની પાછળ નદીમાં કૂદી પડે છે. અ૩ બે પ્રવેશ ૧ : 'જની મિલકત સંબંધી કુલ સત્તા પાતાને મળ્યાથી વકીલ અને ડૅાકટર ખુશ થાય છે. અકસ્માત્ કુંજના કારખાનામાંથી કાઢી મૂકલા મજૂરા ચોરી કરવા આવે છે. ખિસ્સાં તપાસતાં વકીલ અને ડોકટર પાસેના કાગળા કઢાવી ફેંકી દે છે, જે લાગ જોઈ કવિ ઉપાડી લે છે. ચેારાના ગયા પછી કાગળા પાછા માગતાં ઉડાવનારા જવાબ કવિ આપે છે. પ્રવેશ ૨ : વિલાસની શોધ માટે નદીમાં ફર્યા કરતા જ ભીનાં વસ્ત્રો સાથે બહાર નીકળી પશ્ચાત્તાપ કરે છે. ચાર લા કુંજની વીટી લૂટવા પ્રયત્ન કરે છે, એટલામાં કુ અને પોતાના માલિક તરીકે ચારા એળખી કાઢે છે. પાસેની ગુફામાંથી કોઈનુ