આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાત્રા કુ‘જવિહારી : એક ધનાઢષ, વિલાસી તથા પરોપકારી યુવક, વિલાસિની : જવિહારીની રમતિયાળ પત્ની. ચિઘન : 'જવિહારીના કુટુંબમાં ઊછરેલા માતિપતા વગરના ઉચ્ચાભિલાષી યુવક. ચાિ : ચિદ્ઘન સાથે વાગ્યાન થયેલી ધનવાન યુવતી. વકીલ ડાકટર ચિદ્ધનના સમાજસેવાના કાર્યમાં સહાય કરવા માટે કુંજવિહારીએ રાકેલા પગારદાર ગૃહસ્થા. ગુરુ ઃ કુ જ તથા ચિધન વગેરે સાથે સારા પરિચય ધરાવનાર, આશ્રમ ચલાવતા એક સાધુ. ઉપરાંત વિપત્ની, સખી, ચાર, વનદેવીઞા, નાટકમાં ભાગ લેવાની ઇચ્છા રાખનારા ગૃહસ્થા, વગેરે.