આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અ' પહેલેા પ્રવેશ પહેલે સ્થળ : ઉપવનમાં આશ્રમ. સમય : ત્રીજો પહેાર. પાત્રા : ચિદ્ધન, આશ્રમનાં બાળકા, ગુરુ, વકીલ, ડૈટર. ચિદ્ધન : ૧ શાને જનનયને જલ ઊભરાય ? કામલ કજ ખીડાય હાય—શાને. શાન જનનયને જલ ના સમાય ? ધુમ્મસ વરસે, જગ સહુ ભીંજે. નયના અટકે શ્યામલ પરદે; રવિકિરણ શું છુપાય | હાય | શાને જનનયને જલ ઊભરાય ?—શાને ૧ રાગ-છાયાનટ સાખીસ . ૧