આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨ : શંકિત હૃદય જગને કયમ જડતા નથી ઇલ્મી કે હકીમ ? અધકાર ઓસરીને રેલ તેજ અસીમ— શાને જનનયને જલ ના સમાય ? જગ માંહ તા ય ગરીબ અછત્ર મહેલાતા મનભર, નિરંતર ! હાય, શાને જનનયને જલ ઊભરાય ? રુદન ઘાર ગવાય ! નર નારી બાલક યુવા સહુનાં નયન ભરાય, ઉલેચવા અશ્રુ તણે! ઉષિકાણ ઉપાય ? શાને જનનયને જલ ના સમાય ? માગ, માગ એ દુ:ખી દુનિયા ! મારી પાસેથી જે બેઈએ તે માગ ! હું મારા દેહ તારી સેવામાં અણુ કરું છું ! મારા પ્રાણ નૈવેદ્યમાં મૂકું છું! હુ એકના થઈશ નહિ! હુ" સધળાંના થઈશ ! સમગ્રમાં વહેં ચાઈશ ! મારા અણુઅણુ વિખેરી નાખી સારી આલમ ઉપર હું ભભરાવીશ ! દુનિયા હજી દુ:ખી છે! માનવ જાતને મુક્તિ મળી નથી ! રાગ આગળ તે લાચાર છે ! દારિદ્રય તેનાં ડગલાંમાંથી જ ખરે છે! હજી તેના ગાનમાં કલેશ અને કંકાસ જ છે; અને તેની કલા અને કવિતામાં આંસુની ભીનાશ ભરી છે! નહિ, નહિ ! મારા સ્વાધી સળંધા હું તાડી નાખું છું ! એકને મટી અનેકના થા* *! [ચિધન આમતેમ ફરે છે. ગુરુ તથા બાળકો ગાતાં ગાતાં આવે છે. ગુરુ તથા બાળકો ૧ વીરરસે રસબસ સહુ બનીને કુમકુમ આંટી ભાલ; સાચતણી સમશેર હસ્ત ાં, ક્ષમા તણી ધરી ઢાલ; = વાચતના રાષ્ટ્ર