આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૩
 

શૂરા સિપાહી આવે ! ક્ષત્રીવટને શુભ લ્હાવે, જગને નૂતન ખતલાવા, ચેાજીને વ્યૂહ વિશાલ ! વંત; ધર્માંતણેા ગગને તેજસ્વી ફરકાવેા ધ્વજ ખ'ભાવની વીરગ નાગજી અના સચેત. મઈ મરવાની દાખા નિત્ય વીધાઇ, હસતાં જખમેાને ચાહી ભેટો મૃત્યુ ધરી હાલ | અ’ક પહેલા : ૩ દયાતણા ડંકા ગડગડતા, પ્રેમલ તાતાં તીર; પરિધાન પરમાર્થ તણાં, ને અળગાં મૂકા શિર. ન્યાય તણી ધરી મેલ, જીવન મુક્તિના ખેલ હેલ ખેલાસ'ચમથી ભેટ્ટીને તિમિર કરાલ ! રણમાં ઊતર્યાં વીર કદી નહિ પગ પાછા ધરનાર; ધીરે ધસ્યા એ જાય જગમાં ચાટ નહિ ચુનાર રણમાં જીત્યા કહાવે, પ્રભુસ્મિતને અહલાવે, પહેરાવ, ય લક્ષ્મી એને મનહર વરમાળ. ગુરુ : બના, બચ્ચાં! સાચના સિપાઈ બના! મરવું સહેલ છે [ આસન ઉપર બેસે છે. છોકરાં ફરતાં ફરતાં રમે છે. ]