આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪:શંકિત હ્રદય
 

૪ : શંકિત હૃદય ( સ્વગત ) આજે મેં ચિંધનને ખાલાવ્યા છે. સહુ કાઈ કહે છે કે તેના આત્મા ઝબકી ઊઠયો છે! કાઈ કહે છે કે તે ઘેલા થયો છે! શુ' હશે ? વળી તેનાં લગ્ન કરવાનાં હતાં તે પણ બંધ રહ્યાં ! તેને એ બંધન ોઇતું નથી ! દ્રિકા સરખી યુવતી સાથેનાં લગ્ન તેને બંધનરૂપ લાગે તો એ ખરેખર વિરાગ પામ્યા; અગર...અગર શું ? ઢોંગ પણ હોય ! માણસ પોતાની જાતને પણ છેતરી શકે છે! [ચિધન પ્રત્યક્ષ થાય છે. અહા ! એ તે અહીં જ છે! [ચિંધન નમસ્કાર કરી પાસે આવે છે. ગુરુ ઊભા થઈ તેની પાસે જાય છે. આવ્યા ભાઈ ? ચિધન : જી હા ! થેાડી વાર થઈ આવ્યે ! આશ્રમની આસપાસ કરતા હતા. અને શહેરીને રહેતાં જ નથી આવડતું ! આપનું સ્થાન કેટલું સુંદર છે? ગુરુ : તારું મકાન પણ કચાં સુંદર નથી ? ચિદ્ધન : મારું મકાન ? મારે રહેવાનું મકાન જ નથી ! ગુરુ : એમ કેમ ? તું લગ્ન કર, એટલે જ તને જુદું જ મકાન આપશે. ચિન : હું કુંજવિહારીના ભાઈ નથી; હું તો તેમના આશ્રિત છું! નાનપણમાં જ માતાપિતા ચાલ્યાં ગયાં એટલે તેમણે મને એક નાના ભાઈ તરીકે ઉછેર્યાં. એ તેમની મહત્તા છે! પરંતુ તેમની મિલકતમાં મારા કા હિસ્સા નથી. સહુ કાઈ ભૂલ કરે છે, અને એમ જ માને છે કે હું જના નાના ભાઈ ! ગુરુ : પણ કુ જિવંહારી જ મને કહી ગયા હતા કે તારુ લમ નક્કી