આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૫
 

એક પહેલા : ૫ થયું છે, અને એ જ મકાનમાંથી બરાત નીકળવાની છે! મને પણ બાલાવ્યા હતા. લગ્ન પહેલાં કાંઈક બે વા કહેવાની મારી ઇચ્છા હતી. તું માને છે તેવા તુ' મિલક્ત વગરના નથી. તારા પિતાએ તારા માટે ઘણી મિલક્ત મૂકેલી છે! ચિદ્ધન : હવે એ મિલક્ત મારે ન જોઈએ. એ બા મારાથી ઊપડે એમ નથી ! ગુરુ : ઊપડે કે ઊપડે! પણ તારાં લગ્ન પછી તેને એ સળ મળવુ જ જોઈએ. પંચદ્ધન : એ લગ્નમાં પણ હું બંધાવાને તૈયાર નથી ! ગુરુ : લગ્નને બંધન કહેનાર તું જ નીકળ્યા ! ચિધન ઃ માફ કરજો ! પણ આપે કયાં લગ્ન કર્યુ" છે ? આપ એકલા જ છે અને આશ્રમ ચલાવે છે ! ગુરુ : ( હસીને ) એ બેવકૂફ ! સાધુએની સાથે બેસવાનું કાંઈ કારણ ? મારી ઉંમર જો, મારા આશ્રમ જો, મારું કવ્ય જો. અન ક્રમ જાણ્યું કે મેં લગ્ન નહિં કર્યું હોય ? વળી તારુ વચન તું ભૂલી જાય છે! . ચિધન : કયુ' વચન ? ગુરુ : લગ્ન પછી તું અને તારી પત્ની મારા આશ્રમમાં આત્રા, રહેશા અને આશ્રમ ચલાવશે। એમ તે કહેલુ. એ યાદ આવે છે? હું નિવૃત્તિ માણું છું ! તું જલદી તારી પત્ની સાથે અહીં આવ એમ ઇચ્છું છું! આશ્રમના વિસ્તાર ! અને વિદ્યાનું અને ધર્માનું" કેન્દ્રસ્થાન બનાવ! નવુ' અને જૂનું જ્ઞાન ભેળવ, અને હિંદને તથા જગતને ભૂષણરૂપ થઈ પડે એવાં બાળકબાળકીઓને તૈયાર કર ! ચિંઘન : મહાત્મન એ યાદ છે. પરંતુ છ પૃથ્વીપરિક્રમા બાકી છે; જગત અને જગતનાં દુ:ખ જોવાં બાકી છે. એ જગન પૂરું જોઈશ, દુ:ખને પૂરાં પારખીશ, અને અનુભવથી પરિપકવ થયેલ ૧ વાગ