આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬:શંકિત હ્રદય
 

૬ : શકિત હૃદય હૂ’પા આવીશ. પછી મને જણાશે કે મારે લગ્ન કરવું જ પડશે તે। હ" લગ્ન કરીશ ! હમણાં તો હું ા ં અને છૂટા જ રહીશ. ગુરુ : મૂર્ખ છેકરા ! પંડ અને બ્રહ્માંડ એક જ છે; માનવન એક જ છે; તેનાં દુ:ખ પણ એક જ ખતનાં છે! અહીં પણ રાગ છે અને અમેરિકામાં પણ રાગ છે; હિંદમાં યે ગરીબી છે અને જાપાનમાં પણ ગરીબી છે; હિંદમાં યે વિષયવાસના છે અને યુરોપમાં મે એ જ છે! વધાને ક્યાંથી વધારે જાણવાનુ મળતુ નથી. ચિધન : મારે નિશ્ચય હજી ફરતા નથી. ગુરુ : ત્રણ હિ મન: કૃષ્ણ પ્રમાથી વવવદ્ગમ ! [ વકીલ તથા ડોકટર દૂર પ્રવેશ કરે છે વકીલ : જોયું આ એક નવું તૂત? ડોકટર! પૈસાદારાને ધૂન લાગવી જોઈએ ! પેલા અહીંના સાધુ છે અને જને પૈસે આશ્રમ ચલાવે છે! ડોકટર : કહે છે ને કે સાધુ માટે મિલક્ત જુદી છે ? વકીલ : એ તેા ઠીક છે બધુ ! જને પૈસેા ખૂટતા નથી એટલે આવાંતેવાં ફાનામાં પૈસા વેયે જ જાય છે. આપણા ચિક્ ધન દેશની સેવા કરવા નીકળ્યા છે; પણ તે કાના પૈસા કુજના પિતાએ ઉછેર્યા, જે માઢે ચડાવ્યા, એટલે જાણે માલિક પાતે હાય એવા ડાળ કરે છે! પણ તે પૈસા કાના ૐકટર : અને આપને વગર કામે વકીલ તરીકે રાખ્યા છે તે પૈસા કાના ? વકીલ ઃ દુનિયામાં એક અત્યંત મહત્ત્વનું કા વકીલા કરે છે ! ડોકટર : શું છે? વકીલ : બેવકૂફ઼ાની પાસે વધારે પડતા હેાય તે પૈસાને ફરતા કરી દે છે! ડાકટર : જો, જો! હવે નમસ્કાર કર ! આપણા ભણી જુએ છે; ચાલન