આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૭
 

ગુરુ ઃ આવા અ’ પહેલા : ૭ | ગુરુની પાસે આવે છે ભાઈ ! આપ કયાંથી ધંધારા છે? | નમસ્કાર કરી વકીલ હથી ડોક્ટર ઊભા રહે છે. ચંદ્ઘન : ૭, એ તા મારા મિત્રા છે. રાજ પાછળ રહી ગયા હતા. આ વકીલ છે અને આ ડોકટર છે. વિહારીને કાયદાની તેમ - વૈદ્યકીય સલાહ આપવા માટે બન્નેને યેાજ્યા છે, પરંતુ તે ઉપરાંય તેઓ મને ઘણા ઉપયોગી થઈ પડયા છે. ગુરુ : બહુ સારી વાત છે! પણ તેની શી રાંત ઉપયોગી થઈ પડઘા છે ? અદાલતામાં તુ કાંજયા લડતા ડાય તેમ ણે વામાં નથી, અને તારા દેહુ જોતાં હુછ લાંબો વખત સુધી ડોક્ટરની શસ્તી વિના ચાલે એવુ લાગે છે. વકીલ : આપ બરાબર સમજ્યા નહિં ! ચિદ્ધનની પરાપકારી પ્રવૃત્ત અટલી બધી વિસ્તાર પામી છે કે તેમનાથી એકલે હાથ પહાંચી વળાય જ નહિ. કઈક સંસ્થાઓને કાગળા લખવા હાય; કઈક ગૃહસ્થાને સલાહ આપવાની હેાય; દરરાજ અકબે સભાઆ તા ભરવાની હાય જ ! આવાં આવાં કામામાં હ તેમને મદદ કરું છું. મને પણ સમાજસેવાના શોખ લાગ્યો છે! ગુરુ : એ શાખ બહુ સાહુ સારા છે ! અને આ ભાઈ શું કરે છે : ડોક્ટર : ચિદ્ધન, કુંજવિહારી, વિલાસીની વગેરે અમારાં મુરબ્બીઓ આપની મુલાકાતે ઘણી વખત આવે છે. આપને એમની પ્રવૃત્તિનો પરિચય કેમ નથી ? ગુરુ : ભાઈ ! હું તો જૂના જમાનાના બાવો છુ ! જૂની ઢબન આશ્રમ માંડી રહ્યો છું. મારે ત્યાં સમાજ જ નથી, પછી તેની સેવા કાં ‘રહી ? સહુ પોતપાતાના સેવક ! અને થાડુ ઘણુ વૈદક જાણુ હુ' એટલે ડોક્ટરની જરૂર જ પડતી નથી !