આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮:શંકિત હ્રદય
 

૮ : શક્તિ હૃદય ચિધન : ગુરુદેવ ! એ તે અમારી સ્ત્રી, પુરુષ, બાળક જે કાઈ આપવાના ઉદ્દેશથી ડૉક્ટરને સઘળા નવીન વિચારા છે! મિલે, અનાથાશ્રમ વગેરેમાં અસ્વસ્થડાય તેને આરામ યાયા છે. સમાજસેવાના એ ગુરુ : તમારા નવીન વિચારા ઉપર ઈશ્વરના આશીર્વાદ વરસે ! અને તે સફળ થાએ! મારા ઈશ્વર તેા સેવા માગતા જ નથી– [ બધાં બાળાને ગવરાવે છે. ] હે...દેવ ઘટઘટમાં રમે નથી એહ પૂજા માગતા, નથી સેવના સ`ભારતા.. હે...દેવ ઘટઘટમાં રમે! નથી પૂછતા તે” કેટલા ઉદ્ધારિયા; નથી માગતા હિસાબ તે કા તારિયા; તુ આપમાં જગખાપ ભાળી કેમ ના વિરમે ? ભલા, એ દેવ ઘટઘટમાં રમે – હે...દેવ તું ભાવના ભંડાર તુજ ખસ ખાલી દે, તું આંખથી આંસુ સદા યે ઢાળી દે. શાને તને ઝોળી અને સાધુની ટાળી ગમે ? ભલા, એ દેવ ઘટઘટમાં રમે – હે...દેવ