આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦:શંકિત હ્રદય
 

૧૦ : શકિત હૃદય ૧ ગએ ફરી ગરવા ગાળગારી સદા ઘૂમતી : યુગયુગને ઠમકે દિવ્ય લીલાભરી નત તી; સ્મિત શરરીમાં ને અટ્ટહાસ્ય સૂ'મહી’ પૂરતી; ચપલાની ચ'ચલ ચાલ પ્રીતમ ભણી અભિસરતી— હસીને પ્રેમ સી’ચી ખિલાવે જગમાગ મીઠી માલણી અપૂર્વ કાઈ જાદુભરી–રચી. ૨ માયા તણા લલિત અંક મહી' વિરાજી, ખેલે અનેકવિધ ખેલન માનવીએ; આલિ'ગના અવનવાંથી સમષ્ટિ વ્યાપી, ફેલી અખિલ જગમાં નિજ ગાળ ચૂમી-રચી. ૩ હસતાં રમતાં પ્રભુમાં ભેળવનારી, સ્વચ્છંદે ત્રિભુવન જીતનારી ! અંધારે ભવ્ય ચમક ભેળવનારી, અશ્રુમાં મેાજ ઝીલવનારી–રચી [ ગરબે। બંધ થાય છે; બાળા વીખરાઈ નય ] , 9; વિલાસ આથે બેઠેલા ચિદ્ધનને જુએ છે. વિલાસ : અહા ! તમે અહી" જ છે કે શું? ભવિષ્યના ભીષ્મને આમચારીછુપીથી સ્ત્રીઓનાં ગાન સાંભળવાં ટિત નથી. ચિદ્ધન : ગરબા સાંભળવા આમંત્રણ આપે છે અને આમ ત્રણ આપીને આવું અપમાન કરા છે? વાહ ! પરંતુ, ખરું જો મેં તમારું ગાન સાંભળ્યું નથી, પણ ગાનની ફિલસૂફી વિચારી છે. એટલે હવે મારા દાય જતા રહ્યો ! વલાસ : રસિકતા જગતમાં રેલાય છે, તેમાંથી આ ફિલસૂફીના ચા કાં સુધી ચૂસશે ? ચિધન : ફિલસૂફાના કહેશો ? તમે કાજ; કારણે તમારી માયાની ફિલસૂફી ઘણી જ અધૂરી છે. ૧ ઢાળ આવે તે સખી આજ રસતાળી પાડી. ૩ઢાળ- કાનુડા તારી કામણ કરનારી' ૨ વર્ષાંતતિલકા