આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૧૧
 

અ’ક પહેલા : ૧૧ વિલાસ : અધુરી હાય તેની હરકત નહિં; મધુરી હશે તા બસ છે. જુઓ, આ ચંદ્રિકા તમને માયાની ફિલસૂફી અધૂરી પણ મધુરી રીતે સમજાવશે. | ચલૈંદ્રિકાને આછા ધક્કો મારે છે અને તે ચિદ્ ધનના હાથ ઝાલી લે છે. વિલાસ હસે છે. ] ચિદ્ધન ! ચદ્રિકાને ખારો તા પછી કાપ્રકાશ વીજળીની પાછળ ભયાનક બની ગયેલા ગાઢ અંધારધનસમું જીવન વ્યતીત કરવું પડરો. [ ગાતાં ગાતાં જ દૂરથી આવે છે. ૧ ફૂલની સાંકળે જગ ગૂ'થતી, શુ એ તે પ્રિય વસન્ત ?–ફૂલની૦ હસતી રમતી વનમાં જનમાં, ચાલે લટકતી રજનમાં : કૈાકિલક કે અલિગુંજનમાં ગાન કરી વલસંત——ફૂલની૦ માહમધુ સચરાચર પાતી, ભરયૌવન મહાલે મદમાતી : વસન્ત પુષ્પપરાગે નહાતી, કે પ્રિય હસત ?–ફૂલની” તુજ 3 ચિંધન : વિલાસની ! તમારા પાશમાંથી જવહારીને કયારે છૂટા કરશા ? દેશનું કેટલું દુર્ભાગ્ય, ક આ વ્યક્તિની દુનિયા તમારાથી આગળ વધી જ નથી ! | કુંજ પાસે આવે છે. | કુંજ : કેમ, તમારા દ્ધિન શું છે? ( ચિદ્ધનને ) ખરે, ૧ રાગ-મારડ