આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨:શંકિત હ્રદય
 

૧૨ : શ'તિ હૃદય લાલ, આજ તા તારી મૂર્તિમાંથી કાઈ અવનવા તેનાં કિરણો ફૂટે છે ? બસ, નણે ક્રાઇસ્ટ કે રાસ્ટર ! વિલાસ ! આપણે આ મહાત્માની છખી પાડી લઈએ ! વેલાસ : એ તા દેશનાં દુર્ભાગ્ય ઉપર રડે છે. તમે મારા પાશમાંથી ટા થઈ જ ને? કુખે: એ શું વળી ? વિલાસ : કેમ ? ચિદ્ધને પણ લીધુ છે કે પાતે પરવુ નાહ અને તમારા જેવા પરણેલા હોય તેમનું પરવું ફોક કરવું ! ચિદ્ધન : મોટાભાઈ 1 જગતને હૅર્થે ભાવિલાસની કયાં સુધી જરૂર રહેરો ? આપણા ભવ્ય મહેલેાના ઝરૂખામાંથી કદી ય આપણે ગરીબની ઝૂંપડી ઉપર દષ્ટિ ફેરવી છે? આપણે પાલખીમાં બેસીને નીકળીએ છીએ ત્યારે મહાકષ્ટથી રસ્તા કાપના અપગને! કદી વિચાર કરીએ છીએ ? અને વિચાર આવતા હાય તા એ સ્થિતિ ટાળવા કયા પ્રયત્ના આપણે કર્યા ? આપણા બાગ અને મહેલમાં ગરીમાને આવવા મનાઈ મ છે ? આપણી ગાડીઓ વૃદ્ધ, દુ:ખી અને અપંગને ઘેર શા માટે જતી નથી ? વિલાસ : આ તે। આપણા ઉપર ધાડ આવી ! કુંજ : એ બધુ કબૂલ 1 પરંતુ તેમાં લગ્ન કરવાની શાના ના પાડે છે ? જગજજનાના ભાગ્યની વિષમતા ટાળવા ભલે ને સાધુ થા કે લૂ'ટારા! પરંતુ તમારી ગુફા સાચવવા કે તારી ઝેાળી સીવી આપવા ‘દ્રિકા તારી જોડે આવે એમાં તારું શું જાય છે? ચિધન : આ લગ્નની સંસ્થા સ્થાપનાર ઉપર અનેક શાપમ ઊતરતા નથી ? ભાઈ ! મારા આદર્શની સિદ્ધિમાં લગ્ન એક મહાન વિઘ્ન છે એમ જાણ્યા પછી હું મારી સંકલ્પને રદ કરીશ ?