આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૧૩
 

અંક પહેલા : ૧૩ જ : હવે પાગલ થઈ ગયા ! એની સાથે વાત શી કરે ? વિલાસ : ( કુંજને ) ચાલે ચાલે; પેલા સરાવરમાં હુંસ દોડવા લાગ્યા ! ૧ દેહ રજતવાદળીસમી, ચંચુ રત્નજડિત; ખિલ્લારી જળમાં રમે, યુગલ હૌંસ મુજ નિત્ય. ભેટ ભેટ ને તા ય ભૂખ્યાં એ ભાવનાં! ચૂમે ચૂમે ને તા ય તરસ્યાં રહે – ભાળે – નિહાળે તા ય તૃપ્તિ ન નયનમાં ! આત્મા અનગ અગઅંગમાં વહેં પીધે અમીરસ ના ખૂટે, યુગયુગભરનાં પાન, જીવનરસ એ પ્રેમનાં કાણે ઢીયાં દાન ? આંખમાં ઉજાસ ભર્યા, ઉંચે ઉલ્લાસ; વ્હાલસેાયાં એ જોડલાં શે‘ છૂટથાં છૂટે ? દેહમાંહી દીપતા કા હૈયાના રાસ ! સ્નેહતૃપ્તિની લ્હાણુ એમ બેલડી લૂટે! ભેટ ભેટ ને તા યુ- ચિધન : ચંદ્રિકા! માફ કરીશ? [બન્ને એકબીજના હાથ પકડી ઉતાવળથી જાય છે. ] કેમ વગર એલ્યે ઊભી રહી ? બેાલ ને? મને ચંદ્રિકા : ના. ચિદ્ધન : ચંદ્રિકા ! તું ઘેલી છે. ચંદ્રિકા : તેથી જ આમ શ્રા કરવા સહેલા થયા છે. ખરું છે, વેલાંને કાણુ સંધરે ? ચિધન : ચદ્રિકા ! સૂર્યને એકલા જ તપવા દે! દુનિયાને હમણાં એ જ જોઈએ ! 1 સાખી ગરબી.