આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪:શંકિત હ્રદય
 

૧૪ : શશ્ચિંત હૃદય ચદ્રિકા : કદી ન બને; દિવસ તમારા અને રાત અમારી. ચિદ્ધન! બાળપણમાં રાપેલા છોડને ૫ ફૂલ આવે છે. એ ફૂલને અકાળે તાડી અગ્નિમાં નાખનાર દયાળુ હ્રદયે જગતા‚ારના ઢોંગ જવા દેવા જોઈએ. પહેલાં મને ઉદ્ધારા, પછી જગતને! નહિં તા હું તમને અને તમારા જગતને સ્વર્ગમાંથી ખેંચી લાવી પૃથ્વી ઉપર પટકીશ ! ચિદ્ધન : મારુ' હૃદય શુષ્ક થઈ ગયું છે, પથ્થર બની ગયુ' છે! ચંદ્રિકા : એ પથ્થરમાંથી પાણીનાં ઝરણુ વહેતાં મે જોયાં છે. ચિદ્ધન - કચારે ? ચંદ્રિકા : વિલાસ ઉપર આંખ ઠરે છે ત્યારે! ચિદ્ધનઃ ચલૈંદ્રિકા ! તું શું ખાલી ? ચંદ્રિકા : જે ખરું છે તે હું બેલી!! ચિદ્ધન : મારી પવિત્રતા ઉપર શંકા લાવનારની સાથે હુ” ખેાલતેા બંધ થઈ જાઉં છું. જતી વખતે તને હુ મળવાના હતા, હવે નહિ મળે. ચંદ્રિકા : એ તા હુ" નણું જ છું. જેને મળવાના છે તેને મળજો, એટલે બસ,! ચિદ્ધન : હવે મારે જવું એ જ યોગ્ય છે. ( જતાં જતાં ) મારા ઉપર આરોપ ? વિલાસનીને જણાવવું પડશે... પણ... પણ અહીં કે વિલાસિની કૅમ સાંભરે છે? ચંદ્રિકા : ( સ્વગત ) આ શી મૂર્ખાઈ મેં કરી? આંખ! તારી કીકીના કાચમાં કેમ રંગ પુરાયલા રહે સર્વસ્વનો ત્યાગ કરનાર આ તપમૂર્તિને શુ હું અન્યાય નથી કરતી ?...અને કદાય એ વિલાસને ચાહતા હો તો કે મને ગમશે ત્યારે? ઈર્ષ્યાની આ ઝેરી ( જાય છે. ) છે