આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫:શંકિત હ્રદય
 

ત્રીજો પ્રવેશ સ્થળ : કવિનુ ઘર. સમય : સવાર. પાત્ર : કિવ, વિપત્ની, બાળકા, વકીલ તથા ડોકટર, કવિ : મને વ્હાલી લાગી પ્રથમ મળતાં હું તુજ જો, તુ સ્થિર બેસી રહે. નોંઢુ તા મારા કાવ્યતરંગ એકદમ ઊછળતા બંધ પડી જશે અને દુનિયાને ભારે ખાટ જશે. વિપત્ની : મેાઈ ‘ વ્હાલી ' લાગી તા! જઈને બાઝો કાર્ટ ! પણ મને શું કામ ખોટી કરી છે ? કવિ : ‘ પ્રાણેશ્વરી ! વૃત્તિની વનસાથ કરી.’ તું જાણે છે કે અમે કવિ પ્રિયતમાને નજર બહાર રાખી શકતા નથી ! ‘મને એ માં અતિ પ્યારુ’ વગેરે વગેરે. . થયા. ' પત્ની : બન્યું ભાઈ ! આશા રાતદિવસ લવારા ? કાઈ સાંભળે તા યે લાજી મરીએ. કાવે : મૂકી દે લાજ ને લગ્ન, ન પરવા રાખ દુનિયાની ! કદી ઇÝ ધરી લજજા, મઝા ખાણે તું દુનિયાની ! મારી રચેલી ‘ ગઝલગજ ના ’માંથી ! પત્ની : મારા કાં ભાગ લાગ્યા કે તમે કવિ પાકયા ? કવિ : તારા ભાગ લાગ્યા તે પહેલાંના હુ કવિ છું ! કેવી અરસિંક ? પ્રભુને પ્રણામ કર કે મારા સરખા કાર્વશ્રેષ્ઠ સાથે તારું ભાગ્ય ખેડાયું !