આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬:શંકિત હ્રદય
 

૧૬ : શક્તિ હૃદય ૧ કર પ્રભુને તું પ્રણામ, સજની ! કર પ્રભુને તું પ્રણામ ! ભાગ્ય અલૌકિક તારુ' સમજજે, કવિગૃહમાં તુજ ઠામ – સજની૦ - પત્ની : પ્રભુને અને તમને બન્નેને પગે લાગીને હું હવે એટલું જ માગું છું કે ખેલે ખેલે કવિતા ન ગાશે।. કિવ : બાલે બાલે, હાંહાં રે ખાલે ખાલે, J – એ કાનું હૈયું દીસે ચડયુ. ઝાલે – ખાલે ખાલે. મારી શીઘ્ર કવિતા ! પત્ની : બેઠા બેઠા કર્યા કરે। માથાકૂટ ! મારે તે। આખીરસાઈ બાકી છે. [ કવિપત્ની જાય છે. ] કવિ : બૈરાંને રસાઈ કેમ આટલી વહાલી હશે ? સવારથી રાત સુધી એની એ જ ગડમથલ ! અને અમારાં આ સહધમ ચારિણી તે વળી રાતમાં ચે બેઠાં થઈને પાકશાસ્ત્રના પ્રયાગા આદરતાં હેાય છે ! આપણે સ્વપ્નમાં ધવલગિર કે કાંચનજ ધાના શિખરે ઉપર પ્રભાતસૂનાં કિરણેામાં નહાતા હાઈએ, ત્યાં તા અમારા અનુપમ સુંદરી હાથમાં કડછી ને સાંણશી, વેલણ ને ચીમટા લઈ રમતાં રમતાં પધારે છે. વખતે તેમણે કાયલાની માળા ધારણ કરેલી હાય છે; કદાચ ગ્લેડસ્ટનની માફ્ક લાકડાં ચીરવાની લલિતકળામાં પરાવાયલાં હેાય છે; કદી કદી ઘરનાં ગગુભાઈ ૩ સખુબાઈની સાથે પટા ખેલતાં હાય છે, કે કાઈ પાડેાશણુ સાથે કુસ્તીના પેંતરા જમાવતાં હાય છે. શી અનુપમ દેખાવાની પરંપરા ! એ તા, ૧ કન્યા. .