આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૧૭
 

અંક પહેલ : ૧૭ ‘ અનુભવીનુ અંતર જાણે રે, શકે વધી કેમ કવિ ? ' પ્રિયતમે, પ્રાણવલ્લભે, દિલારામ ! આમ આવશે ? પાણીભર્યા જામ લાવા કાવ્યની ગતિ પલટાઈ. હવે બેલે: ‘આવા આવા આમ, હું બાળક | બે બાળક આવે છે. ] તમામ!' બાળકા : બાપા ! આજે અમે તમારી સાથે નથી ખેાલવાના. કવિ : ( સ્વગત ) આ તેા ભયાનક રસ | ( પ્રકાશ ) કેમ, કેમ બેટા ! શા માટે ખેલવાના નથી ? તમે ન બાલેાતા હું ખાઉ નિહ. પહેલા બાળક : અમારે માટે ઘેાડાગાડી તા હુજી મગાવી નહિ. ખીજો બાળક : અને પેલા રબિંદુ રાજ ગાડીમાં બેસી નિશાળે આવે છે, મને બેસાડવાનું કહે છે, અને હું બેસવા ન છું ત્યારે એના નાકર મને હાથ ઝાલી કાઢી મૂકે છે. અમારે એક ઘેાડાગાડી જોઈએ. પારામ.

કવિ : અરે. છટ્ છટ્! જેના પગ ભાંગ્યા હોય તે ગાડીમાં બેસે, ગાડી શા માટે જોઈએ ? કેવા ફૂટડા પગ તમને ઈશ્વરે આપ્યા છે? એને જો વાપરીએ નહિ તા પગે સેાન ચડી જાય. પહેલા બાળક : રસબિંદુને પગે તા કાંઈ સેજ નથી ચડયા. કવિ : નહિ ચડવા હાય તા હવે ચડશે ! [બહારથી બૂમ પડે છે. ] કવિરાજ ! છે કે કવા

માગનાર હોય તો હું ઘરમાં નથી; અને માગાર સિવાય

કાઈ મારે ઘેર આવે એવી મૈત્રી રાખતુ' નથી,