આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮:શંકિત હ્રદય
 

૧૮ : શક્તિ હૃદચ [ વકીલ અને ડૉક્ટર પ્રવેશ કરે છે. ] કવિ : પધારો, પધારો, ભાઈસાહેબે ! અમારી મઝૂલીતા ય મઝાની છે! ‘ તમારાં શા કરુ* સન્માન ? ’ [ બાળકા નવાં માણસાને આવેલાં જોઈ અંદર ચાલ્યાં જાય છે. ] વકીલ : કવિ તમે જ છે એમ તેા લાગે છે. કવિ : જી હા ! મારા દેખાવથી કદાચ તેમ ન લાગે તે માટે મારી ભાષાની હું સહાય લઉં છું. ડોકટર : આપ નાટકા લખી શકા છે ? કવિ : નાટક ? એકલાં નાટકો તે શું, પરંતુ કાવ્ય, નવલકથા, નવલિકા, નિળ ધ, વિવેચન, સમાજશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર એમ કાઈ પણ સાહિત્યના અગને હુ’ ખીલવી શકુ એમ સાહિ- ત્યના ક્ષેત્રમાં મારા સરખા ખીજો કાઈ ખેલાડી હાલ તા નથી જ. વકીલ : એ સબંધમાં અમારી ખાતરી જ છે. અમારે હાલ તમારી સહાયની જરૂર છે. અમારા ધનાઢય મિત્ર કુવિહારીને તા તમે જાણતા હશેા. તેમની માન્યતા એવી છે કે સમાજની સેવા નાટક દ્વારા જેટલી થઈ શકે એટલી બીન કશાથી થાય એમ નથી. કવિ : એ માન્યતા ખરી છે. ડોકટર : અને તેથી જો આપ અમને સમાજસેવા થઈ શકે એવુ નાટક રચી આપે તે ઉપકાર થાય. કવિ : ભલે, ભલે ! પણ એ નાટક ભજવાવુ જોઈએ. વકીલ : તેની તજવીજ અમે કરી છે. વિ : અને...જો કે હું સાહિત્ય વેચતા નથી, ષુદ્વિવિક્રયને હુ… પાપ