આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૧૯
 

'ક પહેલા : ૧૯ માનું છું.…પરંતુ પારિતૈોષિક રૂપે મારા નાટકની કદર કરવાના ખ્યાલ તે। આપ નિહ ભૂલે એમ હતું. સાશા રાખું છું. વકીલ : તમારું નાટક પસદગી માટે લાવળે એટલે બધા સામટા વિચાર થશે. અમે હવે રન લઈશું. નાટક ના મઝાનું હરો ? [ નમસ્કાર કરી વિદાય થાય છે. ] કવિ : મઝા ? ‘ કર્યાં છે મઝા? કયાં છે મઝા? કહે તું મુસાફર ખકનો !’