આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચાથા પ્રવેશ સ્થળ : કુંજવિહારીએ સ્થાપેલું દવાખાનુ સમય : સવાર. પાત્ર : ડોકટર, મજૂર સ્ત્રી, મજૂર, વીજળી, ચિદ્ધન, કવિ વકીલ, વગેરે... ડૉકટર : આ નવા જમાનાના માલદાર બેવકૂફ઼ાને નવી જ ઘેલાઈ લાગી છે! મજૂરીને તપાસે, મજૂરાનાં છેકરાંને તપાસે, તેમની ગંદી ચાલે તપાસે, તેમનાં વજન લ્યા અને માપ લ્યા ! મજૂરા તે એમ સુખી થાય? [ એક બાળકને લઈને મજૂર સ્ત્રી આવે છે.] તેમને મારી નાખેા કે છાકરાને એને ઉધરસ અને મને ઉધરસ; મજૂર સ્રી : સાહેબ ! હવે કાં મારી નાખેા. આખી રાત તાવ બિલકુલ ખસતા જ નથી. ડોકટર : ખસ, હું જાણું છું તે વા નહિ પાઈ હોય. છેકરાએ કેટલું દૂધ પીધુ ? મજુરસ્ત્રી : દૂધમાંથી અડધું તે આપના માણસે જ રાખી લીધુ, અને બાકી રહેલુ છે.કરાના બાપ પી ગયા ! ડોકટર: ભાગ તમારા 1 એમાં હું શું કરુ(કામ્પાઉન્ડરને ) એને ‘ કન્ટીન્યુ ’ કરી આપે. [ પગ કપાયલા મજૂર આવે છે. ]