આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૨૧
 

અંક પહેલા : ૨૧ નીકળ્યુ. એવા સણકા મારે છે મજૂર : બાપજી ! ફરી રાતે લેાહી ૐ દુ:ખ વેઠપુ જતુ નથી. ડાક્ટર : બેસી નહિ રહ્યો હાય ! કહ્યા પ્રમાણે જો બેસી નાહ રહે તા મરી જઈરા, સાલા | મરી જઈશ. મજૂર : બેસી તે કેમ રહુ' ? રાતના મારી ઘરડી માને વીંછી કરડયો, ધરમાં કાઈ જ નથી, એટલે ઊડીને તેલમીઠું તા ઘસવું પડે ને ? ડોક્ટર : માને બચાવવી હોય તા તું મરશે. જા, જઈ પાટા બંધાવ. [ એક જુવાન મજૂરણુ આવે છે. ચિદ્ધન આવીને છુપાઈ ઊભા રહે છે. ] આવ આવ, વીજળી ! હજી તારુ દરદ ના મટયુ, ખરું? વીજળી : ( હસીને ) તમે મટાડા ત્યારે મટે ને ? ડોક્ટર : તારા બુઢ્ઢો મરી જાય એટલે કાઈ જુવાનને પરણુજે. તે વગર તું માંદી જ રહેવાની. વીજળી : જા જા. ડોકટર સાહેબ ! આવું શું ખાલેા છે ? મારા ધણી બુટ્ટો છે એમાં તમારી આંખ ક્રમ કાતરિયાં ખાય છે? ડોકટર: ( સ્વગત ) ખુઠ્ઠા ધણીની જુવાન આરતાની બધે એ જ દશા છે ! (પ્રકાશ ) લાવ વીજળી ! તારા હાથ. નાડી જોઉં. વીજળી : ( હાથ આપીને) આટલા જોરથી હાથ ન દબાવે તે નાડી ન જોવાય ? ડાટ : એ તા જેવા દર્દી । તારી નાડી જેટલા જોરથી ઊછળે એટલા જોરથી હાથ દબાવીએ હિતેા રાગની ખબર ન પડે, સમજી ? વીજળી : બન્યું આમ ડોક્ટરોની પાસે જવું! લાવા, હવે જે દવા આવી હોય તે લખી આપો. ડોકટર : દવા કવી આપુ', વીજળી ? ગળી ગળા કે ?