આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૨૩
 

અ' પહેલા : ૨૩ વચન : પેલી વીજળી કાણ છે? ડોક્ટર : ( સ્વગત) વીજળીના ઝબકારા આમણે પણ જોયા કે શું? ( પ્રકારા ) એ તા, સાહેબ ! આપણા એક મજૂરની સ્ત્રી છે. ક્ષયરાગની તેને શરૂઆત લાગે છે. આવાં દદી‘આને જરા આનંદમાં રાખવાં જોઈએ, એટલે કાંઈક નિર્દોષ ગમ્મતથી તેને રીઝવતા હતા. આનંદની અસર દવા જેવી જ છે. ચિધન : એ આનંદ એકાદ દીને જ આપેા છે કે બધાં ય ને? ડોક્ટર : જી, સગવડ મુજબ બધાંયને. ( સ્વગત ) અધિકાર પ્રમાણે. [કવિને લઈને વકીલ પ્રવેશ કરે છે. ] આ જ પેલા કિવ ટુની ? કવિ : સલામ કરીને ) તું જ કવિ ! ( સ્વગત ) ગતિમાં જાણે રવિ, કલ્પના મારી મુગ્ધા નવી, અને અલંકારા ઊઠું છું લવી | ચિદ્ધન : ડૉક્ટર ! તમે પ્રથમ આ છોકરીની માને જોઈ આવે. કવિ ! આપને હું થોડી વારમાં ખેાલાવીશ. કેટલાક મજૂરાની સ્થિતિ જોવી છે એટલે જરા આપ થેાભી ન. પધારો, વકીલસાહેબ ! કાવ : જી હા, થાભવાને હરકત નથી. ( સ્વગત) અત્યાર સુધી થાભેલા જ હતા. આપણી પ્રગતિ એ માર્ગે અત્યાર સુધી તા થઈ છે. એક લેણદારાની સંખ્યા વધારવામાં અને બીજી... બાળકાની સંખ્યા વધારવામાં. જગત ઉપર ઉપકાર છે ભલા ! થાભવા માટે કાંઈ જ હરકત નથી. [ડોટર જાય છે. વકીલ અને કવિ એક બાજુએ ઊભા રહે છે. ] ચિદ્ધન : ( સ્વગત ) હૃદય કેમ ભારે થઈ ગયુ? ચંદ્રિકાનું મહેણુ સહન ન થયુ.. ખરી વાત સહન થતી નથી એમ કહેવાય છે. શું ખરું હશે ? વાંસનીને ખુશ રાખવા શું હું આ બધા પ્રયત્નો કરે છું ? અલબત્ત, અને સારા કામમાં પ્રેરનાર એ જ પ્રેરણાદેવી છે; એના સ્મિતમાં હું મારા થાક વીસરી