આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪:શંકિત હ્રદય
 

શકિત હૃદય ૨૪ : શ જા' છું એના પ્રોત્સાહનથી હું પહાડ ડાલાવવા તત્પર થાઉં છું; અને એની આજ્ઞાથી હું તારાને થે તાડી લાવવા મથન કરું છું. હૃદયમાં શુ' વિલાસનું સામ્રાજ્ય છે. પરંતુ આમાં ચંદ્રકા અશુદ્ધ ખેંચાણુની કલ્પના શા માટે કરે છે. શું પુરુષ અને સ્ત્રી વચ્ચે કામ સિવાય ખીજું આકર્ષણ હો રાકે જ નહિ. બીજી સ્ત્રી તરફ મારી દષ્ટિ ઠરતી જ નથી. ચંદ્રિકા ત્રિકા પણ ઝાંખી લાગી, અને જીવન એના વગર વિતાવવા હું તૈયાર થયા. ચિદ્ધન ! કઠણુ પરીક્ષા છે. [ ાય છે. ] કવિ : આ ગૃહસ્થ બહુ ગૂંચવણમાં પડવા લાગે છે. વકીલ દુનિયાના ઉદ્ઘાર કરવાને તે નીકળી પડવાના છે. અહીંથી જતાં જરા ભારે પડતું હશે.

કવિ : કેમ ? વકીલ : માલિકનાં બાઈ સાથે બહુ લટપટ કરે છે એટલે અહીંથી કાઢવાનો તેમણે આ રસ્તા કર્યો લાગે છે. ભાઈને બહુ ચડાવ્યા, એટલે હવે દેશાટન કરશે 1 કવિ : એ બાઈ કેવાં છે? વકીલ : ‘કમ કિયરાજ ! કલ્પના બહુ દોડવા લાગી ? બાઈને જોશો તા ઝંખવાઈ જશે. ભલભલાને પાણી ભરાવે એમ છે! કવિ : ત્યારે તે આપ પણ્ બેડાં લઈને નીકળી પડતાં હશે ! આપણું યે નામ ઉમેદવારમાં દાખલ કરી દેજો | પારકી બેરીઆનાં પાણી ભરવાને અડચણુ નથી; ઘરમાં નામેાશી લાગે! વકીલ : તમે પણ વૈક્રિયા દ્વાર જ લાગા છે. ચાલા, હવે તમાર નક્કી કરી ઈએ. [ જાય છે. ]