આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ પાંચમા સ્થળ : ચદ્રિકાના આરા. સમય : બપાર. પાત્ર : ચંદ્રિકા, એક સખી, વકીલ અને કિવે. ચંદ્રિકા : ( ચિધનની છબી જોતી જોતી ) ૧ ખેચી તીર મારા ના ! ન ભેળુ' જિગર ભેદીએ ! શ્યામ નયન વારે ના ! શું આશ આમ છેદીએ ? કનકના ભરેલા જામ! અધર પર કરે આરામ ! ઝૂંટવીએ ન આમ હૈ। ! ન ભેાળું જિગર ભેદીએ ! દિલ લૂટાવી રહીએ દૂર! જીવનચંદ્ર ઢાંકે દૂર ! એવા શાને કર હૈ ? ન ભેાળુ (જગર ભેદીએ ! ૐ, હું ‘કાની છબી લઈ ઘેલી બનું છું ? મને એ મુખ કેમ ગમે છે? રા માટે તેનું સ્મરણ મને રામાંય ઉપખવે છે ? અના જીવનમાં, એના હૃદયમાં મને સ્થાન નથી; સ્થાન હતું ત્યાંથી મને હડસેલી નાખી દીધી. તો પછી હુ’ પણ એને મારા હૃદયમાંથી ધક્કો મારું અને ફેંકી દઉં ...ધક્કો મારું? ફેંકી દઉં… ? ના ના, કેતુ' ૧ લચ-ગા સયાં નગા ર