આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬:શંકિત હ્રદય
 

૨૬ : શ’ક્તિ હૃદય વિલાસના [ કામળ શરીર છે! ફેંકી દઉં… તા વાગે નહે? મારા પ્રાણુ! અનેરમાં શું વિરાગ યો? કે આંખમાં અંજાયાં ?...વિલાસ ! હા હા, વિલાસ જ મારા મામા વચ્ચે આવે છે! એની વાંકી ભ્રકુટિમાંથી તેજનાં શર નીકળે છે અને તે ગમે તેના હૃદયને ધીંધી નાખે છે. અના મુખ ઉપર મિત ફેલાય છે, અને સામું હૃદય જાળમાં બંધાય છે. મને એવાં લટુડાં કરતાં નથી આવડતું ! ( સહજ હસીને) શું પુરુષો વગર ચીને ચાલે જ નહિં ? પરણ્યા સિવાય સ્ત્રીથી જિવાય જ નહ? મારાં માતા પતાએ અખૂટ ધન મારે માટે મૂક્યુ છે. શા માટે હું ચિનને પરણવા મથતી હતી ? પરણીને પરંતવ્રતા સ્વીકારવા ? [એક સખી આવે છે. | કરે છે? બહુ ભણ્યાં સખી : ક્રમ હેન! આ છબીઓ લઈ પ્રેમ માટે હુ ઘેલાઈ કાઢી, કેમ ? ચંદ્રિકા : હું છતી લઈ એવચાર છું. હું સ્ત્રીએ શા માટે પુરુષોને ખાળે છે? સુંદર સ્ત્રી અને કદરૂષો પુરુષ! લલિત અંગના અને કાર ની વીજ કેમ ત્રમમાં પડી છે? શા માટે તે પુરુષના જીવનમાં સમાઈ જાય છે ? તું તો પરણી છે; તુ જણાવીશ કે લગ્નમાં શું સુખ છે? સખી : લગ્ન કર્યા પછી જ તું એ જાણી રોકે ! ચંદ્રિકા : જેમણે લગ્ન કર્યા છે તેમને તો હું જોઉ છુ. પુરુષના સાચુ જોઈ ચાલવું; તેની પૂતળી કે ચાકરડી બનવું; બાળ કાની જેટલી જ જાળ તે ઊભી કરે એટલી માથે વહેારવી; અને અંતે ‘તમે ખીજી પરણજો’ કડી મરવુ’! આ સિવાય લગ્નમાં બીજું શુ' સુખ છે તે તું મને બતાવીશ ? સખી : ધિને લગ્નની ના પાડી માટે તારા વિચાર કરી ગયા, ખરું? ચિદ્ધન નહિ તા બીજો કોઈ !