આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૨૭
 

અંક પહેલા : ૨૭ ચત્રિકા : ગાંડી થઈ ચુ? જેની આશા તેગે જ નિરાશ કર્યો, તા હવે હું ખીજાને ખોળીશ ? એવું શું નથી ચાલતું પુર્ય વગર ? મારે તા ચદ્ધન; નહિ તા બીજુ કાઈ જ નહિ. સખા ને જો, પેલુ કાણુ આવે છે ? ચંદ્રિકા : લેાકાને કઈ વખતે આવવું તે પણ આવડતું નથી. [વકીલ અને કવિ આવે છે, આવવાનુ એમને કહ્યાથી એળખાણ કરાવતાં) આ વર્ઝલ : બાનુ ! આપના પાસે ચિદ્ધને અમે આવ્યા છીએ. ( નવીન ઢબે કવિરાજ ! આ દ્રિકા ! ચંદ્રકા : આપ જાણો છે કે મારા મનની સ્થિતિ સહુ સારી નથી. કવિ : પ્રેમી અને દર્દી, એ બેનાં મનની સ્થિતિ સારી નથી. સખી ( સ્વગત ) આ ચાંપલા વળી કાણુ છે? વકીલ : ત્યારે આ કવિનું નાટક આપ નહિ વાંચી શકા? ચંદ્રિકા : નહિ. આપ સને પસંદ પડે ત। ભજવવું . વકીલ : પસંદ તે સર્વને પડ્યું છે. માત્ર આપની જ પસંદગી ઉપર બાકી હતું . કાવે : પ્રાચીન તેમ જ અર્વાચીન સવા પ્રયોગ એમાં ઉતાર્યા છે. એક નવીન શૈલીનું ડાલન પણ તેમાં છે. એક પ્રસંગ સંભળાવુ’ : પુષ્પા હસતાં હતાં ! બાલતાં'તાં બુલબુલા ! રડતાં ચક્રવા અને ચકવી સરિયાની એ પાળ્યે ! પુરદ્વારની કમાના શી તમેલી ભમ્મરે, ટમ ટમ ટમકતાં નયન આત્માનાં અજવાળાં રેડતી, સાળુડ સકારતી,