આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૨૯
 

અંક પહેલા : ૨૯ વકીલ : એક તા કર ? ચંદ્રિકા : શી છે ? C વકીલ : ચદ્ધને ના કૅમ પાડી તે જાણેા છે ? ચંદ્રિકા : હુક કાંઈ જ બહુતી નથી. વકીલ : કહેવું ખાટું, પરંતુ વિલાસની અને વિર્દ્ધન બે જુદાં પડવાં જોઈએ. ચંદ્રિકા : ( સ્વગત ) આ લેકે પણ મારી માફક વહેમાય છે. (પ્રકાશ) એ બાબત જે તે જાણે. મારે કાંઈ પણ જાણવાની જરૂરી નથી. વકીલ : ચિદ્ધને ના પાડી એટલે હવે આપે આગળના વિચાર ત કર્યો જ હશે. ચંદ્રિકા : આપે કાંઈ પણ પૂછવાની જરૂર નથી. મારે કામ છે. આપ હવે પધારા. ( વકીલ સહેજ દૂર જાય છે. શિકાર અને શિકારીની ભાવના હજી પુરુષ અને સ્ત્રીના સંબંધમાંથી ગઈ નથી. હું જો ઈશ્વર હાઉ તા એક ક્ષણમાં દુનિયાને પુરુષ વગરની બનાવું. ફક્ત એક ચિદ્ધનને છેલ્લી વાર ખેતી આવું. [ અંદર જાય છે. ] કવિ : : કેમ, વકીલસાહેબ ! તમાચેા ખાધા જેવું મુખ કેમ લાગે છે? વકીલ : કાંઈ નહિ, ભાઈ ! સાક્ષી ફરી જાય છે અને દા। માર્યા જય છે. કવિ : અરે, એમાં હરકત શી ? કયાં એક દાવા ઉપર બેઠા છે ? વીલ : મારા દેખાવ શુ ખાટા છે? કવિ : કાઈની મગદૂર છે કે ખાટા કહે ? તુમુલ યુદ્ધ થાય, તુમુલ યુદ્દે ! વઠ્ઠલ : તે પછી આ ચંદ્રિકા મને કૅમ પાસે ઊભા રહેવા દેતી નથી ? કિવે : ભાઈસાહેબ ! માટી ઉમરે પરણવુ'ડાય તે। આ દશા જ થાય, એ બાબતમાં બાળલગ્નના ઘણા ફાયદા છે! પ્રભુ !