આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૬]

‘ શકય હૃદય’ ભલ્લા માટે છે માણીઓ આવે છે. વધી જતી નાટકોની સંખ્યામાં ‘શકો ય શું આપણું સ્થાન છે છે એટલે સા હ લઇ શકે ? ‘કલાસ ' ; મનઝાંપા રાહ, વડાદરા al ૨૫૫૦ રમલાલ ભ. દેસાઈ ત્રીજી આવૃત્તિની પતાવના ‘રાંકિત હૃદય' નાટકની ત્રીજી આવૃત્તિ વખતે મારે એટલું જ નાંધવાનું છે કે આ નાટક રાખીને નવગ-Amaturesને ગમ્યું હોય એમ લાગે છે; કારણ, ગુજરાત અને ગુજરાત બહારથી પણ આ નાટક ભજવવા માટે દર વર્ષે એકબે માગણીઓ આવતી જ રહે છે. એમાં આ નાટકના ગુણ કરતાં ગુજરાતી ભાષામાં ભજવવા જેવાં નાટકાના જાણીતા અભાવ કારણરૂપ હોય એ સંભિવત છે. નાટક અને રગભૂમિ વિષે બહુ સમયથી મને વિચારો આવ્યા કરે છે, પરંતુ તે દર્શાવવાનું આ સ્થળ નથી. કલા અને પ્રચાર અને દષ્ટિએ નાટકની સંસ્થાનું મહત્ત્વ અણુમૂલ છે એટલું જ અવે જાધીરા, . પ્રકાશકના આભાર માનુ છુ કે તેઓ આ નાટકને ફરી પ્રસિદ્ધિમાં મૂકે છે, નાટક ભજવતી વખતે લંબાણુ ગીત અગર સંવાદ ઘટતી રીતે ટકાવી નાખવા એ સલાહભરેલુ છે. નવસારી ૨ ફેબ્રુઆરી, ૧૯૪ મલાલ વ. દેસાઈ