આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છઠ્ઠો પ્રવેશ સ્થળ : ૩ંજનુ દીવાનખાનું –બહાર ફૂલવેલથી ભરેલી અગાશી અને સહેજ નીચાણમાં બગીચેા. સમય : રાત્રિ પાત્ર : ચિદ્ધન, કુંજ, વિલાસિની, ચંદ્રિકા, ચિદ્ધન : સુખદુઃખના આ મહાન પ્રશ્નો નથી પૂરા સમજાતા. એ સમજવા કાજે બુદ્ધ અને ગાપીચંદ જેવા રાજપાટના વૈભવ, પિતામાતાનાં વાત્સલ્ય, અને પત્નીના દુભર્યા વિલાસથી મુખ ફેરવી ચાલ્યા ! શુ' સત્ય રસ્તા એ જ છે? શંકરા- ચાયે સૌંસાર કેમ ન સ્વીકાર્યા ? ત્યારે કૃષ્ણે સ્વીકાર્યા શુ’ કામ ? વિલાસ : [ એકાંતમાં કાઈ ન દેખે એમ વિચારગ્રસ્ત બેસે છે. વિલાસ અને કુંજ સ્નહભર્યા ગીત ગાતાં આવે છે.) ૧ છેાડા મારી ખૈયાં, એ આવી આવી મારી તૈયાં, ઘડયાં આ મારી સૈયાં ! શાનાં હૈયાં ?—છેડા. જલભરેલ ઝારી ઢાળાવી – હુ’ તા હારી ! જાઓ ને રીતના મને ગમે તમારી.છેડો. કુંજ : 'જલનાં સિ’ચન, સુંદરી ! માગે કુમળાં ફૂલ; ઉંચું મુજ માગી રહ્યું, સિંચન પ્રણય અમૂલ. ૧. ઢાળ : નંદજીના લા, દુનો ખલે, ર. સાખી,