આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨:શંકિત હ્રદય
 

૩૨ : શંકિત હૃદય વિલાસ : વિલાસ : વિલાસ :

કુંજ ૧ ૨ વિલાસ - અલકલટ વિખૂટી, હું તા યશે ન છૂટી ! નાસતાં સાનાની હિંમેખલા આતૂટી.—છે.ડો. વિખરી લટમાં જે સખિ બંધાયે। હું અજાણ ! છે તૂટી કટિમેખલા, કરબ ધન લે પ્રાણ ! હાવરી બનાવી, મઝા કહે। શું આવી ? ઘેલછા આ દીજે મનની મનમાં શમાવી !—છે.ડો. શ્યામાં શ્યામલ નયનથી ઝેર ચડયુ મુજ અંગ; સ'તાડયો સિખ ! આંખમાં, કહે કે। શ્યામ ભુજગ ચાર્ક ઊભી ડાલુ, ઉંચું કે પાસ ખેાલુ…! જાએ ને પ્રાણ, હુ* હવે કદી ન બેલુ-છેડો. રસભીનાં ડેલન (પ્રય ોઈ રહુ' અનિમિય. અમેાલ પણ રસના ભર્યા, રસભીની તુજ રીસ, જાએ! ને પ્રાણુ હું હવે કદી ન ખેલું—છેડો. [કુંજ ભેટીને ચુંબન લે છે. ] વિર્દ્ધન : ( સ્વગત ) આ શૃંગારના નિયામક શયતાન કે સ્તિ ? કુ’જ : વિલાસ ! તું બહુ મીઠી લાગે છે ! વિલાસ : હા, હું સાકરની બનેલી છું. પણ તમારી સાથે તે કાણુ બાલે ? કુંજ : એ વળી કયા ગુનાની શિક્ષા ? - વિલાસ : તમે મને બહુ પજવા છે! ચિધન જેવા સાત્તિવાળા થાઓ ને ? ૧ સી. ર અખેલા.