આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪:શંકિત હ્રદય
 

૩૪ : શ"ક્તિ હૃદય મારી જાતે તે। તપસ્વી નહિ બનું. પણ જો હવે તું જ મને તપસ્વી બનાવી દે તે હું જાણું કે વિલાસમાં અદ્ભુત રસના અવધે છે. વિલાસ : એ હૈ। ! તમને તપસ્વી બનાવવા એમાં કાંઈ મેટી વા નથી. જુઓ, પેલે હીંચકા છે ને ? તેના ઉપર સુવાડી ઘડીભર મને લાયા, એટલે આપ વિસષ્ઠ અને યાજ્ઞવલ્કપ બની જશે. કુંજ : વાહ ! તપસિદ્ધિનાં સાધના સારાં બતાવ્યાં, મારાં યાગિની ! પધારો. [ મૃદુતાથી તેને હીંચકા પાસે લઈ જઈ] યોગાસને આરૂઢ થાઓ, એટલે આ ભક્ત આપનું ધ્યાન ધરી, સમાધિલીન થઈ, પૂર્ણાનંદના સાક્ષાત્કાર કરે. ૧ માઢ ( હીંચકે વિલાસને સુવાડી ઝુલાવે છે. વિલાસ સૂતાં સૂતાં ગાય છે ] ૧ મારી મદભર આંખ ઘેરાણી, ઝુલાવા ધીમે હજી ધીમે, પ્રાણુ ! ની'ઢતીર્યા' અમ પાસે પ્રિયતમ ! રાખીએ ચિત્ત ચર્કાર ! જોજો, સલૂણા ! ફાટે નહિ, મારા નવર'ગ સાળુની કાર—ઝુલાવેા. કૃણી કૂણી ચૂ'ટી મે'દી, મૂકયો મે પાનીએ કુમકુમ રંગ; આછે। ઉઘાડ, ઝુલાવતાં ખળથી ઊંડો લહરી સંગ—ઝુલાવે।૦