આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૩૫
 

અ’ પહેલા : ૩૫ ૧ વેગળાં લ્યા જરી નયના; બીતાં નાસતાં ખજન લાલ ! કીકી તણા પડછાય પડી, મારાં કાળાં થાય કપાલ —ઝુલાવા૦ અઝૂમી ઝુમે પ્રિયતમ, નયના બિડાય; ની નવ આઘા રહે। અલમેલડા, મારી કુમળી કમર લચકાય—ઝુલાવા કુંજ : ( વિલાસને ચુંબન કરી ) વિલાસ ! વિલાસ ! મારા હૃદયના કયા ભાગમાં તું નથી ? આકાશમાં વસતા ચંદ્ર જગત સમ સ્તને પ્રકાશથી ભરી દે છે. સમગ્ર જીવનને તેજની ભરતીએથી ઉભરાવતી એ યદ્રી ! નિશ્ચિંત નિદ્રા લે ! [જાય છે. ] ચિદ્ધન : ( સ્વગત ) એ કુસુમા ! તમારી સૌરભને પાછી ખેડૂચી લ્યા! એ ચંદ્ર! કૃપા કરી એક મુરખા એઢી લે ! અને શીતલ અગ્નિ પ્રેરતા એ સમીર ! ઘડીભર થંભી જા !... મારું હૃદય વહી જાય છે. એ વન હું નથી રેકી શકતા ... સૃષ્ટિસૌન્દના લૂખી વાસના સમજ, સમજ [વિલાસ પાસે ધીમે ધીમે જાય છે. ] અધિષ્ઠાન ! મારા સૌંકલ્પે ડેાલી ગયા; મારી રસપૂરમાં ડૂબી ગઈ! શુ* આજ કામ ?... એ નાદાન ! કયાં જાય છે? શું કરે છે? ૐાની સ્ત્રી તરફ દષ્ટિ ફેકે છે ? જગતને સ્વર્ગ બનાવવા માટે જાગ્રત રહેનાર આ વિરાગી ! જોજે, ભગવા રંગ ઊતરી ન જાય !... પણ... પણું...જગતનું આ સ્વ એક ફાણભર બેઈ ૧ પ્રિયતમના અક્રાય થયેલી નજરથી પોતાની રારમાતી, અસ્થિર બનતી ચપલ આંખો, જાણે ખ"જનપક્ષી બીકથી નાસતુ' હેાય એવી જણાય છે,