આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬:શંકિત હ્રદય
 

૩૬ : શક્તિ (હૃદય લઉ તા ?...પછી અનંત કાળ સુધી તપ તપીશ અને મારી ભાવના સિદ્ધ કરીશ...પરંતુ આટલી ક્ષણ...આટલી જ... [ઉન્માદાવસ્થામાં આવી જઈ સૂતેલીવિલાસને એક ચુંબન કરે છે. ] વિલાસ : ( નિદ્રાવસ્થામાં )...એ વહાલા ! ( ગળે હાથ નાખે છે. ) [કુંજ અને ચંદ્રિકા બે બાજુએથી આવે છે. કુ"જ-ચંદ્રિકા : ( એક સામટાં બેલી ઊઠે છે.) યાં ચિંતામિ સતત મચિ સાત્રિહ