આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અ‘ક બીજો પહેલે પ્રવેશ સ્થળ : નદીના એકાંત કિનારા. સમય : પાછલી રાત. પાત્ર : ચિદ્ધન, વનદેવી, ગુરુ. [ અસહ્ય શરમ અને પશ્ચાત્તાપથી વસી એકાંત ખેાળતા વિદ્ધન થાકથી સૂઈ જઈ સ્વપ્ન જુએ છે. એક પછી એક ચાર વનદેવીએ કમળમાંથી ફૂટી નીકળી, ચિદ્ધનને ઉદ્દેશી, ઉપાલભ-ગીત ગાય છે.] વનદેવીએ : + અહં સંતજી! પગ પાવડી પરથી જુએ આ ખસી ગયા! પુણ્યભર પગને જુએ જરી ધૂળ અડકી અહા ! તમ —અરે લપસી ગયા પગ હૈ ! સમાધિ આજ સુધી ભાળી ગયું. ધ્યાન —સમાધિ શું તમે ટાળી ? તમહાલી ? હતી અડગ મેરુસમી, એ અચલતા બદલાઈ, કચમ . ૧ ઢાળ હુ તો પ્રેમની બેગણ પિયુને શોષવા ચાલી.